Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch News: આડેસર પોલીસની મોટી કાર્યવાહી, એમ.ડી. ડ્રગ્સ સાથે 3 આરોપીને પકડ્યા, 2 ફરાર

કચ્છના આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અંદાજે 2.96 લાખનું 98.890 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ 6.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે રાપર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી 'નો ડ્રગ્સ ઇન કચ્છ' અભિયાનનો એક ભાગ છે.
kutch news  આડેસર પોલીસની મોટી કાર્યવાહી  એમ ડી  ડ્રગ્સ સાથે 3 આરોપીને પકડ્યા  2 ફરાર
Advertisement

No Drugs in Kutch Campaign: કચ્છ જિલ્લામાં નશાના કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા "નો ડ્રગ્સ ઇન કચ્છ" અભિયાનને મોટી સફળતા મળી છે. કચ્છના આડેસર પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×