Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mundra Port Drugs Case નું આતંકી કનેક્શન, NIA, DRI, ED સહિતની એજન્સીઓ તપાસમાં લાગી, જાણો અત્યાર સુધીમાં શું ખુલાસા થયા

Mundra Port Drugs Case: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021 માં પકડાયેલા 21 હજાર કરોડના તોતિંગ ડ્રગ્સ કૌભાંડમાં આતંકવાદી કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે દિલ્હીમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
mundra port drugs case નું આતંકી કનેક્શન  nia  dri  ed સહિતની એજન્સીઓ તપાસમાં લાગી  જાણો અત્યાર સુધીમાં શું ખુલાસા થયા
Advertisement

Mundra Port Drugs Case: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021 માં પકડાયેલા 21 હજાર કરોડના તોતિંગ ડ્રગ્સ કૌભાંડમાં આતંકવાદી કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે દિલ્હીમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે શું આ હેરોઈનના જથ્થામાંથી મળેલા નાણાંનો ઉપયોગ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ને ફંડિંગ પૂરું પાડવા માટે કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×