Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

લસણનું નિયમિત સેવન દવાઓને દૂર રાખશે, ફાયદા ગણતા થાકી જશો

Garlic Eating Benefits : પ્રાચીન ઇજિપ્તીયન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે, જ્યાં મજૂરોને તેમની શક્તિ મજબૂત કરવા માટે લસણ આપવામાં આવતું હતું
લસણનું નિયમિત સેવન દવાઓને દૂર રાખશે  ફાયદા ગણતા થાકી જશો
Advertisement
  • માનવો જેટલો જુનો ઇતિહાસ લસણ ધરાવે છે
  • અનેક રોગો સામે શક્તિ પુરૂ પાડતું લસણ ઘણું કિંમતી
  • યુનાની તબીબે ગણાવા અઢળક ફાયદા

Garlic Eating Benefits : લસણ (Garlic Eating Benefits) એક ઔષધીય ખોરાક છે, જેને ભારતીય રસોઈમાં નિયમીત પણે ખાવામાં આવે છે. તે ખોરાકનો સ્વાદ વધારવામાં અત્યંત ઉપયોગી છે. તેને સ્વાદ માટે ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે અથવા ઘરમાં ભોજન સાથે કાચું ખાવામાં આવે છે. લસણનો ઇતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જૂનો છે. પ્રાચીન ઇજિપ્તીયન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે, જ્યાં મજૂરોને તેમની શક્તિ મજબૂત કરવા માટે લસણ આપવામાં આવતું હતું. લસણમાં રહેલું સક્રિય સંયોજન એલિસિન તેને ખાસ બનાવે છે. જ્યારે લસણને કચડી નાખવામાં આવે છે, અથવા કાપીને હવામાં મૂકવામાં આવે છે, ત્યારે એલિસિન સક્રિય થાય છે, જે તેને વધુ ફાયદાકારક બનાવે છે.

Tags :
Advertisement

.

×