ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બ્રાઝિલની Pornstar નું શૂટિંગ સમયે બાલ્કનીથી પડી જતા મોત

બ્રાઝિલની પોર્નસ્ટાર Anna Beatriz Pereira Alves, જે 'Anna Poli' તરીકે ઓળખાતી હતી, 23 જાન્યુઆરીના રોજ દુર્ઘટનાવશ બાલ્કનીમાંથી પડી જતા મોતને ભેટી હતી.
03:11 PM Jan 31, 2025 IST | Hardik Shah
બ્રાઝિલની પોર્નસ્ટાર Anna Beatriz Pereira Alves, જે 'Anna Poli' તરીકે ઓળખાતી હતી, 23 જાન્યુઆરીના રોજ દુર્ઘટનાવશ બાલ્કનીમાંથી પડી જતા મોતને ભેટી હતી.
Anna Beatriz Pereira Alves

Pornstar Anna Beatriz Pereira Alves : બ્રાઝિલની પોર્નસ્ટાર Anna Beatriz Pereira Alves, જે 'Anna Poli' તરીકે ઓળખાતી હતી, 23 જાન્યુઆરીના રોજ દુર્ઘટનાવશ બાલ્કનીમાંથી પડી જતા મોતને ભેટી હતી. રિયો ડી જાનેરોમાં, તે એક ઓનલાઈન એડલ્ટ કન્ટેન્ટ સાઇટ માટે 3some Bold સીનનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. અહેવાલો અનુસાર, તેણીનો મૃતદેહ હોટલ પરિસરના આંગણામાં મળી આવ્યો હતો, અને આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

શૂટિંગ પછી બાલ્કનીમાંથી પડી જવાથી Pornstar નું મોત

ન્યૂ યોર્ક પોસ્ટે ધ યુએસ સનના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, Anna એક intense adult scene શૂટ કર્યા બાદ બાલ્કનીમાંથી પડી ગઈ હતી. તે જે બે પુરુષો સાથે શૂટિંગ કરી રહી હતી, તે ઘટના સમયે ત્યાં જ હાજર હતા. અહેવાલ મુજબ, આ બે કલાકારોએ ઘટનાને લઈને વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા, પરંતુ પૂછપરછ બાદ પોલીસે તેમને મુક્ત કરી દીધા હતા. વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

કેસની તપાસ ચાલી રહી હોવાથી હોટલ પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા ધ્યાનપૂર્વક સ્કેન કરવામાં આવી રહ્યા છે. Baixada Fluminense homicide unit ના પ્રવક્તાએ જણાવ્યું કે, "આ કેસ જટિલ છે, અને અમે કોઈપણ શક્યતાઓને નકારી રહ્યા નથી. શું ખરેખર થયું તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે." અધિકારીઓ અકસ્માતથી લઈને સંભવિત ગુનાસુધીની તમામ શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ આગળ વધારી રહ્યા છે.

બોયફ્રેન્ડે વ્યક્ત કર્યું દુ:ખ

પોર્નસ્ટારના બોયફ્રેન્ડ પેડ્રો હેનરિકે જણાવ્યું કે કેસની બધી વિગતો પોલીસ પાસે છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. જો કોઈ દોષિત હશે, તો તેને અનિવાર્ય સજા મળશે. હેનરિકે ગર્લફ્રેન્ડના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી, "તારા વિના જીવી શકવું ખૂબ મુશ્કેલ છે. જેમ જેમ કલાકો પસાર થાય છે, તેમ આ વાસ્તવિકતા મારા હૃદયમાં ઘર કરી રહી છે."

આ પણ વાંચો :  શું તમારે પણ નસકોરા બોલે છે? તો તમને છે આ 3 ગંભીર બિમારીઓનો ખતરો, જાણો શું કહે છે એક્સપર્ટ

Tags :
Anna Beatriz Pereira AlvesBrazil Porn StarFilm ShootingGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahOnly Star actressOnly Star actress diesPorn MoviePorn StarPorn Star DeathPornstar Anna Beatriz Pereira AlvesPornstar Death
Next Article