Broccoli માત્ર સલાડ નથી, આ 5 સ્વાદિષ્ટ વાનગીઓથી તમારા ભોજનને બનાવો પૌષ્ટિક અને ટેસ્ટી
Broccoli : મોટાભાગના લોકો બ્રોકોલીનું નામ સાંભળતા જ તેને માત્ર એક 'બોરિંગ' સલાડ તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં આ લીલી શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. વિટામિન સી, કે, ફાઈબર અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર બ્રોકોલી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચનમાં સુધારો કરવામાં અદ્ભુત કામ કરે છે.
Advertisement
Broccoli : જો તમે પણ બ્રોકોલી ખાઈને કંટાળ્યા હોવ, તો આ પાંચ વાનગીઓ તમારા રસોડામાં નવો પ્રાણ ફૂંકી શકે છે. બ્રોકોલી ખરીદતી વખતે તે કઠણ અને ઘેરા લીલા રંગની હોય તે તપાસો. તેને રાંધતી વખતે ધ્યાન રાખો કે તે વધુ પડતી ન બફાઈ જાય, કારણ કે વધુ ગરમી તેના પોષક તત્વોને નષ્ટ કરી શકે છે.

