Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Weight loss: વજન ઘટાડવું છે? ફોલો કરો કરિના કપૂર-આલિયા ભટ્ટની Nutritionist ની ટિપ્સ

દોડાદોડી અને વ્યસ્થ જીવનમાં એકવાર વજન વધી ગયું, તો જલદી ઘટાડી નથી શકાતું. પણ તમારા માટે અમે લાવ્યા છીએ Celebrities ની ન્યૂટ્રિશનિસ્ટ (Nutritionist) ની ટિપ્સ. જેને અનુસરીને વજન ઘટાડવાની સાથે તમે સ્વસ્થ પણ રહેશો.
weight loss  વજન ઘટાડવું છે  ફોલો કરો કરિના કપૂર આલિયા ભટ્ટની nutritionist ની ટિપ્સ
Advertisement
  • Weight loss કરવા માટે કરિનાની ન્યૂટ્રિશનિસ્ટની ટિપ્સ
  • રજુતા દિવેકરની 3 મહત્વની સલાહને અનુસરો, રિઝલ્ટ મેળવો
  • આલિયા-કરિનાની Nutritionist રહી ચૂકી છે રુજુતા દિવેકર

Weight loss: રુજુતા દિવેકર (Rujuta Diwekar) એક એવું નામ છે જેણે સેલિબ્રિટિઝના વેઈટ લોસ (Weight loss) માટે ન્યૂટ્રિશનિસ્ટ રહી ચૂકી છે. રુજુતા દિવેકર કરીના કપૂર (Kareena Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) જેવી બોલીવૂડ એક્ટ્રેસની ટ્રેનર રહી ચૂકી છે. વજન ઘટાડવા માટે તે સારામાં સારું ડાએટ પ્લાન (Diet plan) કરે છે. જેને ફોલો કરવાથી સારું પરિણામ મળી રહે છે. ત્યારે રુજુતા દિવેકર સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર બાજરી (Millet) ખાવાની, દરરોજ સ્ટ્રેચિંગ (Stretching) કરવાની અને ફોનને ડાઇનિંગ ટેબલ, બેડ અને બાથરૂમથી દૂર રાખવાની સલાહ આપે છે.

Tags :
Advertisement

.

×