ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું Chewing Gum એ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે? જાણો સત્ય શું છે

Chewing Gum Facts : લાળમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ હોય છે
11:11 PM Jan 02, 2025 IST | Aviraj Bagda
Chewing Gum Facts : લાળમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ હોય છે
chewing gum increase calcium levels

Chewing Gum Facts : Chewing Gum ના વિવિધ પ્રકારો દાંતને સડાવી નાખે છે. પરંતુ કૃત્રિમ મીઠાશથી ભરપૂર Chewing Gum એ દાંત માટે ફાયદાકાર રહે છે. જોકે, એસ્પાર્ટમ નામનું સામાન્ય Chewing Gum એ કેન્સર સાથે જોડાયેલું હોઈ શકે છે. જોકે Chewing Gum ને ચાવવાથી શરીરમાંથી કેલ્શિયમની માત્રા ઓછી થતી નથી. પરંતુ તેને ચાવવાથી મોંમાં ઘણી લાળ ઉત્પન્ન થાય છે. તો લાળમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ હોય છે. જે દાંતનો સડો અટકાવવામાં મદદ કરે છે.

માત્ર ચોક્કસ પ્રકારના Chewing Gum ખાવા જોઈએ

લાળમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફેટ ડિમિનરલાઈઝ્ડ પેઢા પર જમા થઈ શકે છે. આ કારણે તે ડિમિનરલાઈઝ થઈ જાય છે. તો કેટલાક Chewing Gum માં કેલ્શિયમના સ્ત્રોતો હોય છે. જેમ કે કેલ્શિયમ સાઇટ્રેટ, કેલ્શિયમ લેક્ટેટ અથવા કેલ્શિયમ ટ્રાઇફોસ્ફેટ જે કેલ્શિયમની ગુણવત્તામાં મદદ કરી શકે છે. તેથી વ્યક્તિએ માત્ર ચોક્કસ પ્રકારના Chewing Gum ખાવા જોઈએ. અન્યથા શરીર પર તેની ખરાબ અસર પડે છે.

દાંતમાં સડો થવો

ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ

પાચનની સમસ્યામાં નુકસાન

આ પણ વાંચો: જંક ફૂડ નહીં આ નોર્મલ ફૂડના કારણે પણ થઇ શકે છે કેન્સર, જાણીને ચોંકી ઉઠશો

Tags :
Chewing Gum Factschewing gum increase calcium levelsGujarat Firsthealthhealth newsis chewing gum bad for youLifeStyleLifestyle newsTrendingTrending News
Next Article