Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

101 વર્ષના ચાઇનીઝ મહિલાનું 'Reverse Routine' વાયરલ, મગજ ચકરાવે ચઢી જશે !

Jiang Yueqin સામાન્ય રીતે સાંજે 6 વાગ્યે રાત્રિભોજન ખાય છે. જો તેને પાછળથી ભૂખ લાગી હોય, તો તે રાત્રિના ગમે તે સમય હોય નાસ્તો કરે છે. તેની પુત્રી કહે છે કે, તેની પ્રિય વાનગી "મેટિસોંગ" નામની વેન્ઝોઉ પેસ્ટ્રી છે, જે ચીભડામાંથી બને છે. વધુમાં, જિયાંગને વિવિધ પ્રકારના નાસ્તા ગમે છે. એવું કહેવાય છે કે, તેના દાંત હજુ પણ ખૂબ મજબૂત છે
101 વર્ષના ચાઇનીઝ મહિલાનું  reverse routine  વાયરલ  મગજ ચકરાવે ચઢી જશે
Advertisement
  • Jiang Yueqin નું રૂટિન જાણીને તમે વિચારતા થઇ જશો
  • ચાઇનીઝ વૃદ્ધા મોડી રાત સુધી જાગે છે, અને ઇચ્છા થાય તો જમે પણ છે
  • વૃદ્ધાની પુત્રીએ સ્વાસ્થ્ય અંગેના રાઝ ખોલ્યા

101 Year Old Chinese Woman Reverse Routine Viral : મોટાભાગના વૃદ્ધોમાં વહેલા ખાવું અને વહેલા સૂઈ જવું એ એક સામાન્ય આદત છે. જો કે, ચીનમાં એક 101 વર્ષીય દાદી છે, જે સંપૂર્ણપણે અલગ જીવન જીવે છે. તેમની આદતોમાં મોડા સુધી જાગવું, અને મોડી રાત્રે નાસ્તો કરવો શામેલ છે. મીડિયાના અહેવાલ મુજબ, ઝેજિયાંગ પ્રાંતના વેન્ઝોઉની રહેવાસી 101 વર્ષીય જિયાંગ યુકિન (Jiang Yueqin from Wenzhou in Zhejiang Province) તેમના અનોખા "Reverse Routine" માટે વાયરલ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×