Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દાંતને ચકાચક ચમકાવવા માટે આ સરળ રીત અપનાવો, ઘરે જ કરો ઉપાય

Teeth Cleaning Tips : પીળા દાંત શરૂઆતમાં મામૂલી લાગે, અને તેને અવગણવામાં આવે છે, પરંતુ પેઢામાં બળતરા અથવા દાંતમાં સડો ઘૂસી શકે છે
દાંતને ચકાચક ચમકાવવા માટે આ સરળ રીત અપનાવો  ઘરે જ કરો ઉપાય
Advertisement
  • દાંતને ચમકાવવા માટે હવે સરળ ઘરેલુ રસ્તા ઉપલબ્ધ
  • હાથવગા ઉપાયો અજમાવીને દાંતની ચમક પાછી લાવો
  • દાંત ચમકાવવા મોંઘી ટ્રીટમેન્ટની જરૂરત નહીં

Teeth Cleaning Tips : તમારા સ્મિત તમારા ચહેરાની ખુબસુરતીને વધારે છે, અને, સ્મિતની સાચી સુંદરતા તમારા દાંતમાં રહેલી છે. પીળા દાંત (Teeth Cleaning Tips) તમારા સ્મિતને દબાવી શકે છે અને તમારો આત્મવિશ્વાસ ઓછો કરી શકે છે. તમે ઘણીવાર લોકો સાથે વાત કરવામાં ખચકાટ અનુભવો છો અથવા ખુલીને બોલવામાં મુશ્કેલી અનુભવો છો. પીળા દાંતના ઘણા કારણો છે, જેમ કે, ખોટી રીતે બ્રશ કરવાની ટેવ, તમાકુ અથવા મસાલાનો ઉપયોગ, વધુ પડતો ચા અને કોફીનો ઉપયોગ, અથવા કેવીટીની જમાવટ. પીળા દાંત શરૂઆતમાં મામૂલી લાગે છે, અને તેને ઘણીવાર અવગણવામાં આવે છે, પરંતુ આ સમસ્યા પેઢામાં બળતરા અથવા દાંતમાં સડો જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે.

Tags :
Advertisement

.

×