Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cynicism philosophy : જ્યારે વિશ્વવિજેતા સિકંદર એક ફકીર પાસે હારી ગયો!

એક દિવસ વિશ્વવિજયી અલેક્ઝાન્ડર મહાન(AlexanderThe Great), ડાયોજીનીસ(Diogenes)ને મળવા આવ્યો. તે સમયે ડાયોજીનીસ દરિયાકિનારે સૂર્યપ્રકાશમાં બેઠો હતો. અલેક્ઝાન્ડર બોલ્યો: “હું અલેક્ઝાન્ડર મહાન. તને જે માંગવું હોય મને કહેજે.” ડાયોજીનીસ શાંતિથી બોલ્યો: “હા  હું માંગણી કરું છું કે — તમે જરા સાઈડમાં ઊભા રહો. તમે મારા સૂર્યને ઢાંકી રહયા છો.” એના જવાબથી મહાન અલેક્ઝાન્ડર ખૂબ પ્રભાવિત થયા  બોલ્યાં.... “જો હું અલેક્ઝાન્ડર ન હોત,  તો  ચોક્કસ ડાયોજીનીસ બનવું પસંદ કરત.”
cynicism philosophy   જ્યારે વિશ્વવિજેતા સિકંદર એક ફકીર પાસે હારી ગયો
Advertisement

Cynicism philosophy : એક દિવસ વિશ્વવિજયી અલેક્ઝાન્ડર મહાન(AlexanderThe Great), ડાયોજીનીસ(Diogenes)ને મળવા આવ્યો.

Tags :
Advertisement

.

×