Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delicious makhana kheer: ચોખાની ખીરથી કંટાળી ગયા છો? તો ટ્રાય કરી જુઓ આ રેસિપી

તમે પણ ચોખાની ખીર ખાઈને કંટાળી ગયા છો?, પારંપારિક એક જ પ્રકારની વાનગી ક્યારેક આરોગવાની ઈચ્છા નથી થતી. જીભ ક્યારેક અલગ સ્વાદ લેવા માંગતી હોય છે. ત્યારે અમે લઈને આવ્યા છીએ મખાનાની ખીર. જે આરોગ્યની સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ છે. શીખો મખાનાની પરફેક્ટ રેસિપી...
delicious makhana kheer  ચોખાની ખીરથી કંટાળી ગયા છો  તો ટ્રાય કરી જુઓ આ રેસિપી
Advertisement
  • Delicious makhana kheer: મખાનાની ખીરની રેસિપી
  • મખાનાની ખીરનો સ્વાદ ચોખાની ખીરને ભૂલી જશો
  • મખાનાની ખીર બનાવવા માટે શીખો સરળ પદ્ધતિ

Delicious makhana kheer: શું તમે ક્યારેય મખાનાની ખીર ખાધી છે? જો નહીં, તો તમારે ઓછામાં ઓછી એક વાર આ રેસીપી ચોક્કસ અજમાવવી જોઈએ. પોષક તત્વોથી ભરપૂર, મખાનાની ખીર તૈયાર થવામાં વધુ સમય લાગતો નથી. જો તમે ઈચ્છો તો આ ખીર ભગવાનને પણ અર્પણ કરી શકો છો. મખાનાની ખીરનો સ્વાદ માત્ર અદ્ભુત જ નથી, પરંતુ તેને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડી શકે છે.

Tags :
Advertisement

.

×