Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Digital Detox : સતત ફોન-કોમ્પ્યુટરના ઉપયોગની અસરથી બચવા આટલું કરો...!

આપણે ટેક્નોલોજીની યુગમાં જીવીએ છીએ. ટેક્નોલોજી આપણા જીવનનો મહત્વનો ભાગ છે. પરંતુ ક્યારેક ટેક્નોલોજીનો ઉપયોગ વધી જતા આપણા જીવન પર તેની અસર જોવા મળે છે. જે વર્તનથી લઇને ઉંઘમાં છલકાઇ આવે છે. આવા સંજોગોમાં ડિજિટલ ડિટોક્સ જરૂરી બની જાય છે. અમે તમારા માટે સરળ સ્ટેપ્સ લઇને આવ્યા છીએ. જેનાથી તમારા સર્વાંગી સ્વાસ્થ પર કોઇ સકારાત્મક અસર જણાશે.
digital detox   સતત ફોન કોમ્પ્યુટરના ઉપયોગની અસરથી બચવા આટલું કરો
Advertisement
  • આપણે ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ
  • ટેક્નોલોજીના સતત ઉપયોગના કારણે આપણા જીવન પર અસર પડી રહી છે
  • જીવનને માનસિક-શારીરિક સ્વસ્થ રાખવા માટે

Digital Detox Remedies Step By Step : ડિજિટલ યુગ આજના લોકોમાં એટલો બધો વ્યાપી ગયો છે કે, મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ કે સ્ક્રીનથી દૂર અડધો કલાક રહેવું પણ અશક્ય છે. ડિજિટલ દુનિયામાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેવાથી માત્ર શારીરિક સમસ્યાઓ જ નહીં, પણ માનસિક સમસ્યાઓ પણ થાય છે. એ વાત સાચી છે કે, આપણે ડિજિટલ ટેકનોલોજીથી પોતાને અલગ કરી શકતા નથી, કારણ કે, તે આજના સમયની માંગ છે. પરંતુ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરવા માટે આપણે ચોક્કસપણે કેટલાક પ્રયાસો કરી શકીએ છીએ. આ માટે ડિજિટલ ડિટોક્સ જરૂરી છે. ભલે આ શબ્દ તમારા માટે નવો હોય, પણ તે તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

Tags :
Advertisement

.

×