Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ખાતા પહેલા અસલી-નકલી પનીરની ઓળખ જરૂરી, આ રહી સરળ રીત

જ્યારે તમે અસલી પનીરને સ્પર્શ કરો છો, ત્યારે તે ખૂબ જ નરમ હોય છે, અને તેમાં દૂધ જેવી ગંધ હોય છે. જ્યારે તેનો એક નાનો ટુકડો પાણીમાં મૂકવામાં આવે છે, ત્યારે તે તરે છે. નકલી પનીર વાત કરીએ તો, તેમાં રબર જેવું મિશ્રણ અને રાસાયણિક ગંધ હોય છે
ખાતા પહેલા અસલી નકલી પનીરની ઓળખ જરૂરી  આ રહી સરળ રીત
Advertisement
  • જમવાના શોખીનોએ ખાસ ચકાસી લેવું, પનીર ખાઓ છો કે કેમિકલ
  • પનીરમાં સૌથી વધારે ભેળસેળ થતી હોવાનું સામે આવી રહ્યું છે
  • સરળતાથી સાચા પનીરની ઓળખ કરવાના આ રહ્યા સરળ સ્ટેપ્સ

Real Vs Fake Paneer : પનીર (Paneer) ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પણ પોષક તત્વોથી ભરપૂર પણ છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) દ્વારા કરવામાં આવતી તપાસ દરમિયાન બજારમાં ઘણીવાર ભેળસેળયુક્ત પનીર (Fake Paneer) મળી આવે છે. FSDA અધિકારીઓના જણાવ્યા મુજબ, દૂધને બદલે યુરિયા, ડિટર્જન્ટ, કૃત્રિમ રસાયણો અને પામ તેલમાંથી નકલી પનીર (Chemical In Fake Paneer) બનાવવામાં આવે છે.

Tags :
Advertisement

.

×