Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gen Z Ick Trend : એક નાની આદત અને પ્રેમ ખતમ? જાણો યુવાનોમાં ચર્ચાતો 'Ick' ટ્રેન્ડ શું છે

Gen Z Ick Trend: આજની યુવા પેઢીમાં પ્રેમ અને સંબંધોને લઈને 'ઇક' (Ick) નામનો નવો ટ્રેન્ડ ચર્ચામાં છે. ઘણી વખત કોઈ વ્યક્તિ શરૂઆતમાં ખૂબ ગમતી હોય છે, પરંતુ તેની એક નાની આદત કે વર્તનથી અચાનક આકર્ષણ ઘટી જાય છે. ખાસ કરીને Gen Zની ડેટિંગ લાઇફમાં આવું જોવા મળે છે. આખરે શું છે આ 'Ick' ટ્રેન્ડ અને પ્રેમમાં અચાનક અણગમો કેમ પેદા થાય છે? જાણો.
gen z ick trend   એક નાની આદત અને પ્રેમ ખતમ  જાણો યુવાનોમાં ચર્ચાતો  ick  ટ્રેન્ડ શું છે
Advertisement

Gen Z Ick Trend: આજની યુવા પેઢીમાં પ્રેમ અને સંબંધોને લઈને એક નવો શબ્દ ચર્ચામાં છે, જેનું નામ છે 'ઇક' (Ick). ઘણી વખત કોઈ વ્યક્તિ શરૂઆતમાં ખૂબ પસંદ હોય છે, પરંતુ તેની એક નાની આદત કે વર્તન જોઈને અચાનક તેના પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z)ની ડેટિંગ લાઇફમાં આ પ્રકારની લાગણીની ચર્ચા વધી રહી છે. આખરે શું છે આ Ick ટ્રેન્ડ અને સામાન્ય વાતોથી પણ સંબંધોમાં રસ કેમ ઓછો થઈ જાય છે?

Tags :
Advertisement

.

×