History of Gulab Jamun : જાણો ઈરાનની કઈ વાનગીમાંથી ઉતરી આવી છે ભારતની ફેવરિટ મીઠાઈ ગુલાબ જામુન
History of Gulab Jamun : ભારતમાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય, ગુલાબ જામુન (Gulab Jamun) વગર તે અધૂરો ગણાય છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી આ મીઠાઈ પ્રત્યે દરેક ભારતીયને ખાસ પ્રેમ છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ મનપસંદ મીઠાઈ મૂળ ભારતીય નથી? ઇતિહાસકારો અને ફૂડ એક્સપર્ટ્સના મતે ગુલાબ જામુનનો ઈતિહાસ છેક મધ્ય પૂર્વ અને ઈરાન સાથે જોડાયેલો છે.
Advertisement
- History of Gulab Jamun : ભારતની ફેવરિટ મીઠાઈ ગુલાબ જામુન મૂળ ઈરાની વાનગી 'લુકમત અલ-કાદી' ની નકલ છે.
- મુઘલ કાળ દરમિયાન પર્શિયન સંસ્કૃતિ સાથે આ મીઠાઈની ભારતમાં થઈ હતી એન્ટ્રી.
- ફારસી શબ્દ 'ગુલાબ' (ગુલાબજળ) અને ફળ 'જામુન' પરથી પડ્યું આ લોકપ્રિય નામ.
- ભારતીય રસોઈયાઓએ ખોયા (માવા) નો ઉપયોગ કરીને તેને વધુ નરમ અને સ્વાદિષ્ટ બનાવી.
- મધ્ય પૂર્વમાં આજે પણ મધની ચાસણીવાળા લુકમત અલ-કાદી ખૂબ જ શોખથી ખવાય છે.
History of Gulab Jamun : ભારતમાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય, ગુલાબ જામુન (Gulab Jamun) વગર તે અધૂરો ગણાય છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી આ મીઠાઈ પ્રત્યે દરેક ભારતીયને ખાસ પ્રેમ છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ મનપસંદ મીઠાઈ મૂળ ભારતીય નથી? ઇતિહાસકારો અને ફૂડ એક્સપર્ટ્સના મતે ગુલાબ જામુનનો ઈતિહાસ (History of Gulab Jamun) છેક મધ્ય પૂર્વ અને ઈરાન (Iran) સાથે જોડાયેલો છે.

