ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hair Care Tips: શિયાળામાં તમારા વાળને તંદુરસ્ત અને મજબુત રાખવા અપનાવો આ પદ્ધતી

શિયાળામાં વાળની સારસંભાળ કરવી ખુબ જ જરૂરી હોય છે જેથી વાળ ડ્રાય ન થઇ જાય. હવે એવી કઇ સરળ પદ્ધતી છે જે શિયાળાની સિઝનમાં પણ વાળને હેલ્ધી રાખે તે અંગે જાણીશું.
12:38 PM Dec 16, 2024 IST | KRUTARTH JOSHI
શિયાળામાં વાળની સારસંભાળ કરવી ખુબ જ જરૂરી હોય છે જેથી વાળ ડ્રાય ન થઇ જાય. હવે એવી કઇ સરળ પદ્ધતી છે જે શિયાળાની સિઝનમાં પણ વાળને હેલ્ધી રાખે તે અંગે જાણીશું.
Hair Tips

અમદાવાદ : શિયાળામાં વાળની સારસંભાળ કરવી ખુબ જ જરૂરી હોય છે જેથી વાળ ડ્રાય ન થઇ જાય. હવે એવી કઇ સરળ પદ્ધતી છે જે શિયાળાની સિઝનમાં પણ વાળને હેલ્ધી રાખે તે અંગે જાણીશું.

શિયાળાની મોસમ પોતાની સાથે સાથે અનેક પ્રકારના પડકારો લઇને આવે છે. આ ઋતુમાં વાળ ખુબ જ ઋક્ષ થઇ શકે છે અને ત્યારે અહેસાસ થાય છે કે આપણે વાળની સારસંભાળની કેર કરવામાં કેટલાક ફેરફારોની જરૂર છે. જે પ્રકારે આપણી ત્વચા શુષ્ક થઇ જાય છે અને તેને વધારે નમીની જરૂર પડે છે, જે પ્રકારે વાળને પણ બદલાતા વાતાવરણને પહોંચી વળવા માટે વધારાની સારસંભાળની જરૂર પડતી હોય છે. જો તમે પણ આ કન્ફ્યૂઝનમાં છીએ કે વાળોને આ બદલાઇ રહેલા હવામાનના પ્રભાવથી કઇ રીતે બચાવી શકાય.

1. મોસ્ચરાઇઝ કરો

આપણા વાળ ગરમીની તુલનાએ શિયાળા દરમિયાન વધારે ઋક્ષ થઇ જતા હોય છે. મોઇસ્ચરાઇજિંગ માટે તેલ અથવા ક્રિમ લગાવો. તમે ઇચ્છો તે ક્રિમનો ઉપયોગ કરો, તમારે ઠંડીની સિઝનમાં વધારે નમી આપવાની જરૂર હોય છે.

2. ડીપ કંડીશનિંગ

તમે સુકા વાળોને નોર્મલ રાખવા માંગો છો તો દર બે અઠવાડીયે અથવા બીજા ત્રણ દિવસમાં વાળને ડીપ કંડીશનિંગ કરતા રહો. આ ઉપરાંત વધારે ગરમ પાણીમાં વાળ ધોવાનું ટાળો.

આ પણ વાંચો : Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ

3. કેપ લગાવો

તમારા વાળોને ટોપી અથવા કોઇ સારા હેડ રેપથી ઢાકેલા રાખો. ખાસ કરીને વધારે ઠંડીની સિઝનમાં. શુષ્ક હવા નહીં લાગતા વાળને ફાયદો તો થશે જ સાથે સાથે તમારા વાળ ડ્રાઇ પણ નહીં થાય.

4. મહત્તમ પાણી પીવો

અંદરથી પોષણ અને નમી ખુબ જ જરૂરી છે. તમારા વાળોને અંદરથી નમી આફવા માટે જેટલું પાણી પીવો તેટલું સારુ છે. વાતાવરણ ઠંડુ હોવાના કારણે મુશ્કેલી થઇ શકે છે. પરંતુ તમારે વારંવાર પાણી પીતું રહેવું જોઇએ જેથી વાળ હેલ્ધી થશે.

આ પણ વાંચો : PM મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું - 'નહેરુના પત્રો પરત કરો'

5. વરળા લેતા રહો

જો તમારા વાળને વરાળ આપવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો આ સમય છે કે વરાળ આપવાના કારણે વાળોને ક્યૂટિકલ ખુલી જાય છે અને એક જ વારમાં સારી એવી નમી મળી જાય છે. જેના કારણે રૂક્ષતા અને ગુંચ થતી નથી. એવું કરવાની સૌથી સરળ પદ્ધતી છે કે તમે શાવર કેપ પહેરો અને તેના પર ટુવાલ લપેટી લો.

આ પણ વાંચો : Banaskantha : પાલનપુરમાં યુવતીએ જીવનલીલા સંકેલી, વીડિયો વાયરલ કરી કોની માંગી માફી?

Tags :
Gujarat FirstGujarati NewsGujarati SamacharHair Tips for winterhealth tipslatest newsTrending News
Next Article