Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Fennel Seeds : શું તમે પણ એસિડિટીથી પરેશાન છો? રસોડામાં પડેલી આ વસ્તુ છે અકસીર ઈલાજ!

Fennel Seeds : ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવાતું હોય છે. ઘણા લોકો વરિયાળી (Fennel Seeds) ને માત્ર એક માઉથ ફ્રેશનર કે મુખવાસ તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પોષક તત્વોનો ખજાનો છે.
fennel seeds   શું તમે પણ એસિડિટીથી પરેશાન છો  રસોડામાં પડેલી આ વસ્તુ છે અકસીર ઈલાજ
Advertisement

Fennel Seeds : ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવાતું હોય છે. ઘણા લોકો વરિયાળી (Fennel Seeds) ને માત્ર એક માઉથ ફ્રેશનર કે મુખવાસ તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પોષક તત્વોનો ખજાનો છે. એક રિસર્ચ અનુસાર 100 ગ્રામ વરિયાળીમાં 1.24 ગ્રામ પ્રોટીન અને 3.1 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને એ જેવા મહત્વના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે.

Tags :
Advertisement

.

×