Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Home Remedies for Cracked Heels: 1 રાતમાં ફાટેલી એડીઓને માખણ જેવી બનાવશે આ 5 જાદુઈ નુસ્ખા!

શિયાળામાં ફાટેલી એડીઓનો ઈલાજ ઘરેલુ ઉપચારથી સરળતાથી થઈ શકે છે. બજારની ક્રીમ કરતાં વધુ અસરકારક આ 5 નુસ્ખાઓ છે. હૂંફાળા પાણીમાં મીઠું અને શેમ્પૂ નાખી ફુટ-સોક કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે. વેસેલિનમાં લીંબુ મિક્સ કરીને રાત્રે લગાવવું, નાળિયેર તેલથી માલિશ કરવી, ગ્લિસરીન-ગુલાબજળનું મિશ્રણ વાપરવું અને કેળાનો પેસ્ટ લગાવવો એ એડીઓને માખણ જેવી મુલાયમ બનાવવામાં મદદ કરે છે.
home remedies for cracked heels  1 રાતમાં ફાટેલી એડીઓને માખણ જેવી બનાવશે આ 5 જાદુઈ નુસ્ખા
Advertisement
  • એડીઓ ફાટવાની સમસ્યા માટે બજારની ક્રીમથી વધુ અસરકારક ઉપચાર (Home Remedies Cracked Heels)
  • ગરમ પાણીમાં મીઠું અને શેમ્પૂ નાખી ફુટ-સોક કરવાથી રાહત
  • રાત્રે વેસેલિન અને લીંબુનું મિશ્રણ લગાવી મોજાં પહેરવા શ્રેષ્ઠ
  • નાળિયેર તેલ અથવા ગ્લિસરીન-ગુલાબજળથી માલિશ ફાયદાકારક
  • પાકેલા કેળાનો પેસ્ટ લગાવવાથી પગની ત્વચા મુલાયમ બને

Home Remedies Cracked Heels  : શિયાળામાં ઠંડો પવન જ્યાં ચહેરાની ભેજ છીનવી લે છે, ત્યાં પગની એડીઓ પણ ઝડપથી ફાટવા લાગે છે. સૂકું પડી જવું, મૃત ત્વચા અને ભેજની ઉણપને કારણે એડીઓ એટલી સખત થઈ જાય છે કે ચાલવામાં પણ દુખાવો થાય છે.

Tags :
Advertisement

.

×