Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kidney માં પથરી છે?, ચિંતા ના કરો અપનાવો જુઓ આ સરળ 4 ઉપાય

શું તમે જાણો છો?, જો એકવાર કિડની (Kidney) માં પથરી (Stone) થઈ ગઈ હોય, તો તે ફરી બનવાનું જોખમ વધારે છે? કિડનીમાં પથરી ફરીથી બની શકે છે. આ સમસ્યાને જડમૂડથી અટકાવવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કિડનીમાં પથરીથી રાહત આપવા માટે અમે 4 મહત્વના ઉપાય લઈને આવ્યા છીએ. તેને અજમાવી જુઓ.
kidney માં પથરી છે   ચિંતા ના કરો અપનાવો જુઓ આ સરળ 4 ઉપાય
Advertisement
  • Kidney માં પથરીની સમસ્યાથી કેવી રીતે છૂટકારો મળશે?
  • એકવાર કિડનીમાં પથરી થયા પછી જડમૂડથી દૂર કરવી અશક્ય
  • કિડનીમાં પથરીથી રાહત માટે અમે લાવ્યા તમારા માટે 4 ઉપાય
  • વારંવાર થતી પથરીના ઈલાજ માટે અમારી Tips ને અનુસરી જુઓ

Kidney માં કેલ્શિયમ (Calcium) અથવા સોડિયમ ઓક્સાલેટ (Sodium oxalate) ના સંચયને કારણે પથરી થાય છે. પથરીના લીધે તીવ્ર દુખાવો થઈ શકે છે. બીજી સમસ્યા એ છે કે જે લોકોને એક વખત કિડનીમાં પથરી થઈ ચૂકી છે. તેમને ફરીથી પથરી થવાનું જોખમ વધારે હોય છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કિડનીની પથરીને ફરીથી આવતા અટકાવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કિડનીની પથરીને ફરી આવતા અટકાવવા માટે શું કરી શરાય છે.

Tags :
Advertisement

.

×