Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kitchen Hacks : એવોકાડોમાંથી બીજ કાઢવાની પ્રોફેશનલ રીત જાણો, બગાડ નહીં થાય

Kitchen Hacks : આજના સમયમાં એવોકાડો સુપરફૂડ (Superfood)ની યાદીમાં ટોચ પર છે. ભારતીય ઘરોમાં પણ હવે હેલ્ધી ડાયટ માટે એવોકાડોનો ઉપયોગ વધી રહ્યો છે. ભલે તે ટોસ્ટ (Toast) પર ફેલાવવામાં આવે કે સલાડ (Salad) માં ઉમેરવામાં આવે, તેનો ક્રીમી સ્વાદ સૌને ગમે છે.
kitchen hacks   એવોકાડોમાંથી બીજ કાઢવાની પ્રોફેશનલ રીત જાણો  બગાડ નહીં થાય
Advertisement
  • Kitchen Hacks : હવે એવોકાડોને ફેંકવાની જરૂર નથી
  • સુપરફૂડ એવોકાડોને કાપવાની સાચી અને સરળ રીત જાણો.
  • કિંમતી એવોકાડોને કચરો બનતા બચાવવા માટે આ પદ્ધતિ અપનાવો.
  • એવોકાડો પાક્યું છે કે નહીં તે જાણવા માટે તેને હળવાશથી દબાવી જુઓ.

Kitchen Hacks : આજના સમયમાં એવોકાડો સુપરફૂડ (Superfood)ની યાદીમાં ટોચ પર છે. ભારતીય ઘરોમાં પણ હવે હેલ્ધી ડાયટ માટે એવોકાડોનો ઉપયોગ વધી રહ્યો છે. ભલે તે ટોસ્ટ (Toast) પર ફેલાવવામાં આવે કે સલાડ (Salad) માં ઉમેરવામાં આવે, તેનો ક્રીમી સ્વાદ સૌને ગમે છે. પરંતુ, મધ્યમાં રહેલું મોટું બીજ અને તેને કાપવાની રીત ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે, જેના કારણે ઘણીવાર કિંમતી ફળનો બગાડ થાય છે. ત્યારે પ્રસિદ્ધ શેફ કુણાલ કપૂર (Kunal Kapur) એ આ સમસ્યાનો ઉકેલ આપતા એવોકાડો કાપવાની યોગ્ય રીત સમજાવી છે.

Tags :
Advertisement

.

×