Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lifespan Prediction : શું વિજ્ઞાન ખરેખર જણાવી શકશે કે માણસનું મૃત્યુ ક્યારે થશે?

Lifespan Prediction : શું વિજ્ઞાન ખરેખર જણાવી શકશે કે માણસનું મૃત્યુ ક્યારે થશે? હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને જાપાનની તોહોકુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 'ટ્રાન્સક્રિપ્ટોમિક ક્લોક' નામનું એક ક્રાંતિકારી ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ ડીએનએ અને જનીનોનું વિશ્લેષણ કરીને વ્યક્તિની 'બાયોલોજીકલ ઉંમર' અને આયુષ્યનો અંદાજ લગાવે છે. ભલે તે સચોટ દિવસ ન જણાવી શકે, પરંતુ ભવિષ્યમાં મેડિકલ સાયન્સ અને એન્ટી-એજિંગ સારવારમાં આ શોધ મોટી ક્રાંતિ લાવશે.
lifespan prediction   શું વિજ્ઞાન ખરેખર જણાવી શકશે કે માણસનું મૃત્યુ ક્યારે થશે
Advertisement

Lifespan Prediction : માણસનું મૃત્યુ ક્યારે થશે? આ એક એવો સવાલ છે જે સદીઓથી એક વણઉકેલાયેલું રહસ્ય રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ આનો ચોક્કસ જવાબ આપી શક્યું નથી. પરંતુ, વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં હવે કંઈક એવું બન્યું છે જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની ખૂબ જ નજીક છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને જાપાનની તોહોકુ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું ટૂલ વિકસાવ્યું છે, જે માણસના જીનોમનું વિશ્લેષણ કરીને તેની બાયોલોજીકલ (જૈવિક) ઉંમરનો અંદાજ લગાવી શકે છે. આનો સીધો અર્થ એ છે કે, વિજ્ઞાન હવે એ જણાવી શકશે કે આપણું શરીર ક્યાં સુધી સાથ આપશે. આ સંશોધન પ્રતિષ્ઠિત 'નેચર' જર્નલમાં પ્રકાશિત થયું છે અને તેને સાયન્સ ફિક્શનને હકીકતમાં બદલવા તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે.

Tags :
Advertisement

.

×