ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TIPS : ઉંમર પ્રમાણે આટલી હોવી જોઇએ દોડવાની સ્પીડ, ઓછી હોય તો ખતરો

TIPS : સામાન્ય માણસો 9 - 10 મીનીટ પ્રતિ માઇલ દોડે છે. રનર્સ 7 મીનીટ અને ટોપ એથ્લેટ 5 મીનીટમાં 1 માઇલ દોડે છે. - કોચ ગેયૂસેપ્પેએ કૈરોના
05:12 PM Mar 15, 2025 IST | PARTH PANDYA
TIPS : સામાન્ય માણસો 9 - 10 મીનીટ પ્રતિ માઇલ દોડે છે. રનર્સ 7 મીનીટ અને ટોપ એથ્લેટ 5 મીનીટમાં 1 માઇલ દોડે છે. - કોચ ગેયૂસેપ્પેએ કૈરોના

TIPS : HOW FAST YOU SHOULD BE ABLE TO RUN : દોડવાને મહત્વની કસરત માનવામાં આવે છે. દોડવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે, તેવું કરોડો લોકોનું માનવું છે. પરંતુ જો તમે નવું નવું દોડવાનું શરૂ કર્યુ હોય તો મુશ્કેલી પડી શકે છે. ઉંમર પ્રમાણે કેટલીક વખત આ સમસ્યા વધતી જાય છે. જેથી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, પહેલા નાની દોડ પૂર્ણ કરવાનું જ લક્ષ્યાંક રાખવું જોઇએ.

કોઇ શારીરિક મુશ્કેલી છે

પહેલાથી જ ઝડપથી અને લાંબા અંતર માટે દોડવાથી બચવું જોઇએ. પરંતુ શું તમે જાણો છો કે, ઉંમર પ્રમાણે દોડવાની એક ઝડપ નિશ્ચિત કરવામાં આવી છે, તે પ્રમાણે સૌ કોઇ દોડવીરોએ કરવું જોઇએ. જે ઉંમર પ્રમાણેની ઝડપ ઓછી હોય તો તે ખતરાની નિશાની છે, તેનો આડકતરો મતબલ એમ થાય કે કોઇ શારીરિક મુશ્કેલી છે.

સામાન્ય માણસો 9 - 10 મીનીટ પ્રતિ માઇલ દોડે છે

તાજેતરમાં મેનહટ્ટન માં લાઇફ ટાઇમ સ્કાઇ રનીંગના કોચ ગેયૂસેપ્પેએ કૈરોનાએ જણઆવ્યું કે, એક માઇલ દોડવા માટે ઉંમર પ્રમાણે કેટલો સમય લાગવો જોઇએ. આ સમય ઉંમર, લિંગ, બ્રેકસફાસ્ટ તથા અન્ય કારણઓ પર નિર્ભર કરશે. સામાન્ય માણસો 9 - 10 મીનીટ પ્રતિ માઇલ દોડે છે. રનર્સ 7 મીનીટ અને ટોપ એથ્લેટ 5 મીનીટમાં 1 માઇલ દોડે છે.

ઉેમર પ્રમાણે 1 માઇલ (1.6 કિમી) દોડવા માટેનો ચાર્ટ

20 - 30 વર્ષ - પુરૂષ = 6:37 મીનીટ, મહિલા = 7:49 મીનીટ
30 - 40 વર્ષ - પુરૂષ = 6:47 મીનીટ, મહિલા = 7:49 મીનીટ
40 - 50 વર્ષ - પુરૂષ = 7:14 મીનીટ, મહિલા = 8:17 મીનીટ
20 - 30 વર્ષ - પુરૂષ = 7:50 મીનીટ, મહિલા = 9:11 મીનીટ

આ પણ વાંચો --- Health Tips : પુરતી ઊંઘ ન મળવાથી વધે છે આ રોગોનું જોખમ! ડૉક્ટર પાસેથી જાણો યોગ્ય પદ્ધતિ

Tags :
ableAGEasdefineExpertGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshealthhowLifeStyleperrunshouldTipstoyou
Next Article