Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

LPG Cylinder: સાવધાન! ગેસ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર, હવે આ એક ભૂલ કરશો તો નહીં મળે સિલિન્ડર

વૈશ્વિક તણાવ અને પેનિક બુકિંગના (Panic Booking) કારણે દેશમાં LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં આંશિક વિલંબ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે (Government of India) સ્પષ્ટતા કરી છે કે અગાઉ ૨-૩ દિવસમાં થતી ડિલિવરીમાં હવે ૪-૫ દિવસનો સમય લાગી શકે છે. જોકે, સરકારે આશ્વસ્ત કર્યા છે કે દેશમાં ગેસની કોઈ અછત (Gas Shortage) નથી અને સુરક્ષા માટે હવે ઓટીપી (OTP) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે.
lpg cylinder  સાવધાન  ગેસ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર  હવે આ એક ભૂલ કરશો તો નહીં મળે સિલિન્ડર
Advertisement
  • LPG Cylinder: LPG સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ
  • ભારત સરકારે કરી સ્પષ્ટતા, જાણો હવે કેટલા દિવસમાં આવશે ગેસ
  • હવે 2-3 દિવસમાં નહીં, આટલા દિવસો પછી ઘરે આવશે ગેસ સિલિન્ડર
  • ડિલિવરીમાં થઈ રહેલા વિલંબ પર ભારત સરકારે કરી મોટી વાત

LPG Cylinder: ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (Ministry of Petroleum and Natural Gas) દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં થઈ રહેલા સામાન્ય વિલંબ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. મધ્ય પૂર્વમાં (Middle East) ચાલી રહેલા તણાવ અને અન્ય કારણોસર ડિલિવરી પ્રક્રિયા પર થોડી અસર પડી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જોકે, સરકારે દેશવાસીઓને ખાતરી આપી છે કે ભારતમાં ગેસની કોઈ અછત (Gas Shortage) નથી અને પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ફેરફાર માત્ર ડિલિવરીના સમયગાળા પૂરતો જ મર્યાદિત છે, જેની પાછળ વધારાનું બુકિંગ જવાબદાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×