Monsoon Corn Snacks : વરસાદી માહોલમાં ઘરે બનાવો સ્વીટ કોર્નની ચટપટી હેલ્ધી વાનગીઓ
Monsoon Corn Snacks : આજના ભાગદોડભર્યા જીવનમાં, આપણે ઘણીવાર એવા ખોરાક પર નિર્ભર રહીએ છીએ જેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. લાંબા સમય સુધી ફાઈબરયુક્ત ખોરાક ન લેવાને કારણે કબજિયાત, અપચો અને પેટનું ફૂલવું જેવી પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે.
Advertisement
Monsoon Corn Snacks : આજના ભાગદોડભર્યા જીવનમાં, આપણે ઘણીવાર એવા ખોરાક પર નિર્ભર રહીએ છીએ જેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. લાંબા સમય સુધી ફાઈબરયુક્ત ખોરાક ન લેવાને કારણે કબજિયાત, અપચો અને પેટનું ફૂલવું જેવી પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ફાઈબર માત્ર પાચનતંત્રને જ સુધારે છે, પરંતુ તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં પણ મદદ કરે છે. કોર્નએ કુદરતી ફાઈબરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ, અને મેગ્નેશિયમ શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે.

