Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morning Habits : સવારના નાસ્તાની પસંદગીમાં કરેલી ભૂલ ભારે પડવાની શક્યતા !

Morning Habits માં ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે, સંશોધન દર્શાવે છે કે, તળેલા ખોરાકમાં ફેટનું (Fried Food Item) પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે પચવામાં સમય લે છે, અને તેનાથી ગેસ, અપચો અને પેટમાં ભારેપણું આવી શકે છે. સવારે આપણું પાચનતંત્ર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું હોય છે, એવામાં તેલી ખોરાક તેના પર વધુ દબાણ લાવે છે
morning habits   સવારના નાસ્તાની પસંદગીમાં કરેલી ભૂલ ભારે પડવાની શક્યતા
Advertisement
  • Morning Habits, સવારના નાશ્તામાં ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી
  • ઉતાવળે વધારે પડતો બિનજરૂરી ખોરાક ખાવાથી સ્ફૂર્તિ પર અસર થાય
  • ખાલી પેટે ચા-કોફી પણ શરીર માટે નુકશાનકારક હોવાનો મત

Morning Habits : સવારનો નાસ્તો શરીરના (Morning Breakfast) સ્વાસ્થ્ય માટે દિવસની સૌથી મહત્વપૂર્ણ શરૂઆત માનવામાં આવે છે. સવારે લેવામાં આવેલો આહાર આપણા મેટાબોલિઝમ, એનર્જી લેવલ અને આખા દિવસની કાર્યક્ષમતા નક્કી કરે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં અથવા આદતવશ એવી વસ્તુઓ ખાઈ લે છે, જે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંશોધન મુજબ, ખાલી પેટે અમુક ખાસ પ્રકારના ખોરાક શરીરમાં એસિડિટી, બ્લડ શુગરનું અસંતુલન અને પાચન સંબંધી સમસ્યાઓ વધારી શકે છે.

Tags :
Advertisement

.

×