Navratri Fasting During Pregnancy : પ્રેગ્નન્સીમાં નવરાત્રિનો ઉપવાસ રાખવો યોગ્ય કે નહીં? જાણો શું ખાવું અને શું ટાળવું
Navratri Fasting During Pregnancy : આસો નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થતાં ભક્તો માતાજીની આરાધના સાથે નવ દિવસના ઉપવાસ રાખે છે. આ દરમિયાન ઘણી ગર્ભવતી મહિલાઓ પણ ધાર્મિક આસ્થાને કારણે ઉપવાસ રાખવા ઇચ્છે છે. જોકે ગર્ભાવસ્થા દરમિયાન શરીરને સામાન્ય કરતાં વધુ પોષણ અને ઊર્જાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી માતા અને ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેથી ઉપવાસ દરમિયાન યોગ્ય આહાર અને સાવચેતી રાખવી જરૂરી છે.
Advertisement