PM Narendra Modi Pagdi : લાલ કિલ્લા પર પીએમ મોદીની ખાસ 'બંધેજ' પાઘડીનો અનોખો અંદાજ
PM Narendra Modi Pagdi : ભારત આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પહેરવેશ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે, પીએમ મોદી લાલ રંગની આકર્ષક બંધેજ પાઘડીમાં જોવા મળ્યા હતા
Advertisement
PM Narendra Modi Pagdi : ભારત આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2026) ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પહેરવેશ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે, પીએમ મોદી લાલ રંગની આકર્ષક બંધેજ પાઘડીમાં જોવા મળ્યા હતા, જે રાજસ્થાન અને ગુજરાતની સમૃદ્ધ હસ્તકળાનો અદભૂત નમૂનો છે.

