Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Premanandji Maharaj on love marriage : શું તમારે લવ મેરેજ પછી રોજ ઝઘડા થાય છે? પ્રેમાનંદજી મહારાજના આ મંત્રોને અપનાવો

પ્રેમાનંદ મહારાજજીએ (Premanandji Maharaj) પ્રેમ લગ્નના (love marriage) બંધનમાં બંધાયેલા યુગલો માટે કેટલાક સરળ, છતાં ગહન અને અચૂક મંત્રો આપ્યા છે. જેને તમારા જીવનમાં અજમાવીને લગ્ન જીવનમાં આવેલી કડવાશને દૂર કરી શકાય છે.
premanandji maharaj on love marriage   શું તમારે લવ મેરેજ પછી રોજ ઝઘડા થાય છે  પ્રેમાનંદજી મહારાજના આ મંત્રોને અપનાવો
Advertisement
  • લવ મેરેજ પછી સબંધોમાં આવતી દૂરી પર પ્રેમાનંદજી મહારાજના (Premanandji Maharaj) મંત્રો
  • થોડો બદલાવ લાવીને સબંધોમાં લાવી શકાય છે મીઠાસ
  • ભાગીને લગ્ન કરતા યુગલોને પ્રેમાનંદજી મહારાજની સલાહ

Premanandji Maharaj on love marriage : પ્રેમ લગ્ન એ બે હૃદયનું મિલન છે, જ્યાં યુગલોને લાગે છે કે તેઓએ જીવનભરની ખુશી માટે ટિકિટ ખરીદી છે. પરંતુ, ઘણીવાર, સમય જતાં, પ્રેમની જગ્યાએ નાની ગેરસમજો, રોજિંદા ઝઘડા અને અનિચ્છનીય અંતર આવે છે. તમે જે સંબંધને ખૂબ આશા સાથે પસંદ કર્યો હતો તે પણ કડવાશ અને નિરાશાથી ભરાઈ જાય છે. જો તમે પણ તે જ મોડ પર છો જ્યાં તમારો સબંધ ધીમે ધીમે ખરાબ થઈ રહ્યો છે. તો તમારે નિરાશ થવાની જરુર નથી. રાધા રાણીના અનન્ય ભક્ત , પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ, તેમના સરળ અને ગહન ઉપદેશો દ્વારા હજારો લોકોને સાચો રસ્તો બતાવે છે. કોઈપણ સંબંધનો પાયો પ્રેમ અને સમજણ પર રહેલો છે, અને થોડો બદલાવ લાવીને સબંધોને ફરીથી સારા કરી શકાય છે. પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના એવા અચૂક મંત્રો છે જેમને અનુસરણ કરીને લવ મેરેજ પછી આવતા અંતરને દૂર કરી શકાય છે અને લગ્ન જીવનમાં ખોવાયેલી મીઠાશને ફરી લાવી શકાય છે.

Tags :
Advertisement

.

×