Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Summer Special Drink : પંજાબનું વર્ષો જૂનો શાહી શરબત 'શરદાઈ' ઘરે બનાવો, ભીષણ ગરમીમાં આપશે શરીરને ઠંડક

Summer Special Drink : ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે લોકો અવનવા પીણા પીતા હોય છે. સામાન્ય રીતે ગરમીથી બચવા માટે લોકોની પહેલી પસંદ લસ્સી હોય છે. પરંતુ લીંબુ શરબત સિવાય પણ અનેક પીણા હોય છે. પંજાબની પરંપરાગત લસ્સી સિવાય પણ એક પીણું છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો છે.
summer special drink   પંજાબનું વર્ષો જૂનો શાહી શરબત  શરદાઈ  ઘરે બનાવો  ભીષણ ગરમીમાં આપશે શરીરને ઠંડક
Advertisement

Summer Special Drink : ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે લોકો અવનવા પીણા પીતા હોય છે. સામાન્ય રીતે ગરમીથી બચવા માટે લોકોની પહેલી પસંદ લસ્સી હોય છે. પરંતુ લીંબુ શરબત સિવાય પણ અનેક પીણા હોય છે. પંજાબની પરંપરાગત લસ્સી સિવાય પણ એક પીણું છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો છે. આ પરંપરાગત પીણાનું નામ શરદાઈ છે. પંજાબનું વર્ષો જૂનું શાહી શરબત ગરમીમાં શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.

Tags :
Advertisement

.

×