Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઊંઘમાં મોઢું ખુલ્લું રહેતા લાળ ટપકવાની મુશ્કેલીનો આ રહ્યો સરળ ઉપાય

ઊંઘમાં મોઢું ખુલ્લુ રહી જતા લાળ દદડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેને આપણે સામાન્ય સંજોગોમાં અવગણીએ છીએ, જો કે, આમ થવા પાછળ સામાન્યથી લઇને તબીબી-સ્વાસ્થ્ય સંબંધિત કારણો પણ જવાબદાર હોઇ શકે છે. જેથી તેને અવગણવું જોઇએ નહીં. તમે નાના-મોટા બદલાવ કરીને તેમાં રાહત મેળવવાનો પ્રયત્ન ચોક્કસથી કરી શકો છો.
ઊંઘમાં મોઢું ખુલ્લું રહેતા લાળ ટપકવાની મુશ્કેલીનો આ રહ્યો સરળ ઉપાય
Advertisement
  • ઊંઘમાં લાળ દદડવાની સમસ્યા સામાન્ય ગણશો નહીં
  • તેની પાછળના કારણો જાણીને જરૂર પડ્યે તબીબને બતાવો
  • સામાન્ય ઉપાયો અજમાવીને તમે રાહતનો પ્રયાસ કરી શકો છો

Saliva Coming Out During Sleeping : કેટલાક લોકોના સૂતી વખતે નસકોરાં બોલે છે, જ્યારે કેટલાક મોં ખુલ્લું રાખીને સૂઈ જાય છે. ક્યારેક, સૂતી વખતે મોં ખુલ્લું રહે છે, અને લાળ દદડવા લાગે છે. તમે જોયું હશે કે, આમ થવાથી ઓશીકું સુદ્ધાં થોડું ભીનું થઇ જતું હોય છે, બાળકોમાં આ સમસ્યા વધુ સામાન્ય છે. જો કે મોટાભાગના લોકો તેને સામાન્ય માનીને અવગણે છે, તો ક્યારેક શરમનું કારણ બની શકે છે. જાણો કે આવું શા માટે થાય છે, અને તેમાં કેવી રીતે સુધારો કરવો.

Tags :
Advertisement

.

×