Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Science behind road signs : હાઈવે સાઈનબોર્ડ પાછળ છુપાયેલું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન

શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાઈવે પર મુસાફરી કરતી વખતે રસ્તો, અંતર કે શહેરનું નામ દર્શાવતા સાઈનબોર્ડ (માર્ગદર્શક પાટિયાં) મોટાભાગે લીલા રંગના જ કેમ હોય છે? ભારતના નેશનલ હાઈવે હોય કે પછી વિદેશના કોઈ રસ્તા, આ બોર્ડનો રંગ મોટેભાગે એકસરખો જ જોવા મળે છે
science behind road signs   હાઈવે સાઈનબોર્ડ પાછળ છુપાયેલું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન
Advertisement

Science behind road signs : શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાઈવે પર મુસાફરી કરતી વખતે રસ્તો, અંતર કે શહેરનું નામ દર્શાવતા સાઈનબોર્ડ (માર્ગદર્શક પાટિયાં) મોટાભાગે લીલા રંગ(Green color)ના જ કેમ હોય છે? ભારતના નેશનલ હાઈવે હોય કે પછી વિદેશના કોઈ રસ્તા, આ બોર્ડનો રંગ મોટેભાગે એકસરખો જ જોવા મળે છે. આ કોઈ સામાન્ય યોગાનુયોગ નથી, પરંતુ તેની પાછળ વિજ્ઞાન, ડ્રાઈવરની માનસિકતા અને આંતરરાષ્ટ્રીય માર્ગ સુરક્ષાના નિયમો-Safety rulesકામ કરે છે, જે આપણી મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવે છે.

Tags :
Advertisement

.

×