ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમારું હૃદય સ્વસ્થ છે? આ 5 સંકેતોથી જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય

Healthy Heart Sign : હૃદયના સ્વાસ્થ્યની સીધી અસર આપણા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે
11:51 PM Jan 05, 2025 IST | Aviraj Bagda
Healthy Heart Sign : હૃદયના સ્વાસ્થ્યની સીધી અસર આપણા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે
Healthy Heart Sign

Healthy Heart Sign : આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય છે. જે શરીરના દરેક અંગને લોહી પહોંચાડવાનું કામ કરે છે. હૃદયના સ્વાસ્થ્યની સીધી અસર આપણા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે. આજકાલ હાર્ટ એટેક, હાઈ બીપી, હ્રદયરોગ જેવા હૃદય સંબંધિત રોગોના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણું હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે.

હૃદયના ધબકારા

બ્લડ પ્રેશર

શારીરિક ક્રિયા

સ્વસ્થ શરીરનું વજન અને આકાર

સ્વસ્થ માનસિક

આ પણ વાંચો:  પેશાબમાં ફીણ એ 3 ગંભીર રોગોની નિશાનીઓને ક્યારે પણ અવગણશો નહીં

Tags :
Gujarat FirstHealthy HeartHealthy Heart SignHeart HealthHeart Health TipsSigns Of Healthy Heart
Next Article