Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Health Tips : શું તમને પણ પેટમાં સતત બળતરા થાય છે? અલ્સરના આ લક્ષણોને ભૂલથી પણ ન કરતા ઈગ્નોર

પેટના અલ્સરએ પાચનતંત્રની એક ગંભીર સમસ્યા છે જે ખાલી પેટ બળતરા, અપચો અને વજન ઘટવા જેવા લક્ષણો સાથે શરૂ થાય છે. સમયસર નિદાન ન થતા તે આંતરિક રક્તસ્રાવનું કારણ બની શકે છે. જો ઉલ્ટીમાં લોહી કે કાળો મળ જેવા ગંભીર લક્ષણો દેખાય, તો તરત જ તબીબી સારવાર લેવી આવશ્યક છે. સંતુલિત આહાર અને તણાવમુક્ત જીવન આ બીમારીથી બચવામાં મદદરૂપ થાય છે.
health tips   શું તમને પણ પેટમાં સતત બળતરા થાય છે  અલ્સરના આ લક્ષણોને ભૂલથી પણ ન કરતા ઈગ્નોર
Advertisement
  • પેટમાં સતત બળતરા? સાવધાન, હોઈ શકે છે અલ્સર! (Stomach Ulcer Symptoms)
  • પાચનતંત્રમાં ખુલ્લા ઘા પેદા કરે છે ગેસ્ટ્રિક અલ્સર
  • ભૂખ ન લાગવી અને અચાનક વજન ઘટવું એ જોખમી સંકેત
  • ખાલી પેટે થતી બળતરાને એસિડિટી માની ભૂલ ન કરશો
  • ગંભીર કિસ્સામાં ઉલ્ટીમાં લોહી પડવાની પણ શક્યતા
  • સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જીવનશૈલી સુધારવા આપી સલાહ

Stomach Ulcer Symptoms : આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખાનપાનને કારણે પેટની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જોકે, પેટમાં થતા અલ્સર (Stomach Ulcer), જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રિક અલ્સર (Gastric Ulcer) પણ કહેવામાં આવે છે, તે એક ગંભીર સ્થિતિ છે. આ પેટની અંદરની પરત પર થતા ખુલ્લા ઘા છે. જો સમયસર તેની ઓળખ કરવામાં ન આવે, તો તે પીડાદાયક બની શકે છે. અહીં જાણો શરીર કયા સંકેતો દ્વારા અલ્સરની ચેતવણી આપે છે.

Tags :
Advertisement

.

×