Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sufiya Sufi Runner : દોડવા માટે નોકરી છોડી, આજે દુનિયામાં નામ કમાયું

Sufiya Sufi Runner એ દોડવામાં Guinness World Record મેળવ્યો છે. તેણીએ 98 કલાક અને 27 મિનિટમાં 430 કિલોમીટર દોડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા જ, સુફિયા સુફીએ હિમાચલ પ્રદેશના મનાલીથી લેહ સુધીની 430 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. 2 ફેબ્રુઆરીના રોજ, સુફિયાને એવોર્ડ મળ્યો હતો.
sufiya sufi runner   દોડવા માટે નોકરી છોડી  આજે દુનિયામાં નામ કમાયું
Advertisement
  • Sufiya Sufi Runner એ દોડવામાં Guinness World Record મેળવ્યો
  • સોફિયાએ રનીંગને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ નોકરી પણ છોડી દીધી
  • શરૂઆતમાં સોફિયાને ડર લાગતો, પણ હવે દુનિયા તેની સિદ્ધી જોઇ રહી છે

Sufiya Sufi Runner : રાજસ્થાનના અજમેરની રહેવાસી 40 વર્ષિય દોડવીર સુફિયા સુફીએ અકલ્પનીય લાગતી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેણીએ 98 કલાક અને 27 મિનિટમાં 430 કિલોમીટર દોડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા જ, સુફિયા સુફીએ હિમાચલ પ્રદેશના મનાલીથી લેહ સુધીની 430 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. જે અંગે 2 ફેબ્રુઆરીના રોજ, સુફિયાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળ્યો હતો.

Tags :
Advertisement

.

×