Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

When to remove rakhi : રક્ષાબંધન પછી હાથમાંથી રાખડી ક્યારે ઉતારવી? ભૂલથી પણ કચરામાં ન ફેંકતા, જાણો પવિત્ર રીત

રક્ષાબંધન પર્વ પછી રક્ષાસૂત્ર ઉતારવા માટે જન્માષ્ટમી સુધીનો સમય પરંપરાગત માનવામાં આવે છે. રાખડીને કાતરથી કાપવાને બદલે હાથથી ખોલીને નદી કે વૃક્ષના મૂળ પાસે આદરપૂર્વક વિસર્જિત કરવી જોઈએ. ચાંદી કે ધાતુની રાખડીને નદીમાં પધરાવવાને બદલે સાફ કરીને તિજોરીમાં સાચવી રાખવી જોઈએ. કચરામાં રાખડી ફેંકવાનું સદંતર ટાળવું જોઈએ.
when to remove rakhi   રક્ષાબંધન પછી હાથમાંથી રાખડી ક્યારે ઉતારવી  ભૂલથી પણ કચરામાં ન ફેંકતા  જાણો પવિત્ર રીત
Advertisement

When to remove rakhi : રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પૂર્ણ થયા બાદ ભાઈના કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર ક્યારે ઉતારવું તે અંગે લોકોમાં અનેક પ્રશ્નો હોય છે. શાસ્ત્રોમાં રાખડી ઉતારવા માટે કોઈ ચોક્કસ દિવસ ફરજિયાત નથી, પરંતુ પરંપરા મુજબ જન્માષ્ટમી સુધી અથવા રાખડી આપમેળે ન તૂટે ત્યાં સુધી તેને બાંધી રાખવાનું શુભ માનવામાં આવે છે.

Tags :
Advertisement

.

×