Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Winter problem: શિયાળામાં દરેક ગૃહિણીની સમસ્યા, ઠંડા વાતાવરણમાં નથી સૂકાતા કપડા, તરત જ અપનાવો આ ટ્રીક....

શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ દરેક ગૃહિણીઓને કપડા સૂકવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં ઓછો તડકો અને ઠંડા વાતાવરણના લીધે કપડા જલદી સૂકાતા નથી. જેના લીધે ઘરમાં કપડા માટે ક્લેશ થતા હોય છે. પરંતુ હવે આ વાતની ચિંતા અમારા પર છોડી દો. અમે તમારી માટે કેટલાક ઉપાય લાવ્યા છીએ. જેના થકી તમે આ સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી શકશો.
winter problem  શિયાળામાં દરેક ગૃહિણીની સમસ્યા  ઠંડા વાતાવરણમાં નથી સૂકાતા કપડા  તરત જ અપનાવો આ ટ્રીક
Advertisement
  • Winter problem:શિયાળામાં કપડા સૂકાવવાની ટેન્શન
  • આ યુક્તિઓ અજમાવી જુઓ અને એક જ દિવસમાં સૂકવો કપડા
  • નાની નાની ટ્રીક પણ રિઝલ્ટ મોટા

Winter problem: શિયાળો આવે ત્યારે ધોયેલા કપડાને સૂકાવવા મહિલાઓ માટે પડકારથી ઓછા નથી. ઠંડી હવા, સૂર્યપ્રકાશનો અભાવ અને વધુ ભેજને કારણે, કપડાં ઘણીવાર એક કે બે દિવસમાં પણ સૂકાતા નથી હતો. ક્યારેક તો ત્રણ કે ચાર દિવસ સુધી ભીના રહે છે. આનાથી કપડાઓમાં એક વિચિત્ર અને ભીની ગંધ આવે છે. જેના લીધે કપડા રહેરી નથી શકાતા. પણ હવે ચિંતા છોડો, અને શિયાળામાં પણ ભીના કપડા એક દિવસમાં સૂકવો. કારણ કે તેના માટે અમે તમને કેટલીક ટ્રીક્સ બતાવી રહ્યા છીએ. જેના ઉપયોગથી સમસ્યાનું સમાધાન થઈ જશે..

Tags :
Advertisement

.

×