Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mental Health News : ઘરેથી કામ કરનારાઓ સાવધાન! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોરોના બાદ લોકપ્રિય બનેલા વર્ક ફ્રોમ હોમ અંગે નવા અભ્યાસમાં માનસિક સ્વાસ્થ્યને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિમોટ વર્કર્સ વધુ સમય એકલા રહેતા હોવાનું અને એકલતા, ચિંતા તથા ડિપ્રેશનનું જોખમ વધતું હોવાનું જાણવા મળ્યું. નિષ્ણાતો હાઇબ્રિડ વર્ક, સામાજિક સંપર્ક અને સંતુલિત જીવનશૈલી અપનાવવાની સલાહ આપે છે.
mental health news   ઘરેથી કામ કરનારાઓ સાવધાન  રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Advertisement

Work From Home Mental Health : કોરોના મહામારી દરમિયાન શરૂ થયેલું વર્ક ફ્રોમ હોમ હવે લાંબા સમયની નોકરીની પદ્ધતિ બની ગયું છે. જોકે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાથી સુવિધા વધે છે, પરંતુ લાંબા ગાળે એકલતા, ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે.

Tags :
Advertisement

.

×