Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Earth Day 2025 : આપણું એકમાત્ર ઘર પૃથ્વી! ન બનો તેના દુશ્મન

World Earth Day 2025 : પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે, અને તેનું સ્વાસ્થ્ય તેમજ સ્થિરતા (Health and Stability) માનવજાતના અસ્તિત્વ માટે આવશ્યક છે. કોઈ ગમે તેટલા દાવા કરે, હકીકત એ જ રહેશે કે પૃથ્વીનું વાતાવરણ સંતુલિત હશે તો જ જીવન ટકી શકશે.
world earth day 2025   આપણું એકમાત્ર ઘર પૃથ્વી  ન બનો તેના દુશ્મન
Advertisement
  • આજે World Earth Day છે
  • પૃથ્વીનો સંદેશ – સંભળી લ્યો સમય છે!
  • ગ્રહ પર ખતરો – શું તમે તૈયાર છો?
  • કુદરતની ચેતવણીને અવગણશો નહીં!

World Earth Day 2025 : પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે, અને તેનું સ્વાસ્થ્ય તેમજ સ્થિરતા (Health and Stability) માનવજાતના અસ્તિત્વ માટે આવશ્યક છે. કોઈ ગમે તેટલા દાવા કરે, હકીકત એ જ રહેશે કે પૃથ્વીનું વાતાવરણ સંતુલિત હશે તો જ જીવન ટકી શકશે. જો કુદરતનું આ સંતુલન ખોરવાયું તો સમગ્ર માનવ સંસ્કૃતિ ક્ષણભરમાં નાશ પામી શકે છે. દુઃખની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત વૈશ્વિક નેતાઓ (global leaders) દ્વારા આ મુદ્દે ગંભીર ચર્ચાઓ અને જાહેરાતો થઈ હોવા છતાં, પૃથ્વીની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે. આપણે પૃથ્વીની ચેતવણીઓ (Earth’s warnings seriously) ને ગંભીરતાથી નહીં લઈએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

Tags :
Advertisement

.

×