Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels 2.0 launch : અંબાજીમાં DyCM હર્ષભાઈ સંઘવીએ માઈ ભક્તો સાથે કરી ચર્ચા, સ્વચ્છતા દૂતોને હાથ જોડી કર્યા વંદન

Studio on Wheels 2.0 launch : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પાવન અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 'ગુજરાત ફર્સ્ટ'ના લોકપ્રિય પ્રોજેક્ટ 'STUDIO ON WHEELS 2.0' ની ભવ્ય શરૂઆત કરવામાં કરી શુભેચ્છા પાઠવી છે. માં અંબાની વિશેષ પૂજા-અર્ચના કરી અને ધ્વજા ચઢાવીને આ નવા અવતારનો શુભારંભ કરાયો છે. આ નવો રથ 25 હજાર કિમીના નવા સંકલ્પ સાથે ભવ્યાતિભવ્ય લાઈવ કવરેજ પૂરું પાડવા સજ્જ છે.
studio on wheels 2 0 launch   અંબાજીમાં dycm હર્ષભાઈ સંઘવીએ માઈ ભક્તો સાથે કરી ચર્ચા  સ્વચ્છતા દૂતોને હાથ જોડી કર્યા વંદન
Advertisement

Studio on Wheels 2.0 launch : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પાવન અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 'ગુજરાત ફર્સ્ટ'ના લોકપ્રિય પ્રોજેક્ટ 'STUDIO ON WHEELS 2.0' ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ ભવ્ય લોન્ચિંગ સમયે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Chennal Head Dr. VivekKumar Bhatt) અને ગુજરાત ફસ્ટની સમગ્ર ટીમ હાજર રહી હતી. માં અંબાની વિશેષ પૂજા-અર્ચના કરી અને ધ્વજા ચઢાવીને આ નવા અવતારનો શુભારંભ કરાયો છે, જેમાં નાસિક અને પુનેરી ઢોલની વિશેષ પ્રસ્તુતિ પણ જોવા મળી હતી. અગાઉની સિઝનમાં 11 હજાર કિલોમીટરની સફળ સફર ખેડ્યા બાદ હવે આ નવું સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0 વિસ્ટા ડોમ સુવિધા અને એક જ વ્હીકલમાં બે સ્ટુડિયો સાથે વધુ આકર્ષક બન્યું છે, જે 25 હજાર કિલોમીટરના નવા સંકલ્પ સાથે ભવ્યાતિભવ્ય લાઈવ કવરેજ પૂરું પાડવા માટે સજ્જ છે.

This Live Blog has Ended
Advertisement

.

×