Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : ઉંઝા પંથકના વિવિધ ગામડાના સરપંચ કોણ બન્યા જાણો

gram panchayat election    ઉંઝા પંથકના વિવિધ ગામડાના સરપંચ કોણ બન્યા જાણો
Advertisement

Gram Panchayat Election : આજે ગુજરાતની 3895 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકી ગ્રામ પંચાયતોમાં કોણ સરપંચ અને કોણ સભ્ય બન્યું તે જાણો.

Advertisement

રાજ્યની 3896 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે. રાજ્યની વિવિધ ગ્રામ પંચાયતોમાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો હારેલા ઉમેદવારના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે.

Advertisement

ઉંઝા તાલુકાના કયા ગામમાં કોણ સરપંચ ?

June 25, 2025 6:07 pm

(વિશોળ :- વનિતાબેન હીરાજી ઠાકોર વણાગલા :- ભારતીબેન રાજુભાઈ ચૌધરી ખટાસણા :- આશાબેન રમેશભાઈ ઠાકોર નવાપુરા :- ગજરાબેન મદારજી ઠાકોર ડાભી :- હંસાબેન દલપુજી ઠાકોર રણછોડપુરા :- જશવંતજી અનારજી ઠાકોર વરવાડા :- ભરતભાઈ કાનજીભાઈ દેસાઈ કરણપુર :- જગદીશભાઈ દ્વારકાભાઈ પટેલ સુરપુરા :- હસમુખભાઈ જયરામભાઈ પટેલ ટુંડાવ :- પંકજભાઈ શંકરભાઈ પટેલ (શિહી :- દશરથજી લક્ષ્મણજી ઠાકોર (મહેરવાડા :- વિનોદભાઈ તળશીભાઈ સેનમા કરલી :- મનુજી જગુજી રાજપૂત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કયા ગામમાં કોણ સરપંચ ?

June 25, 2025 5:44 pm

પ્રભુજી પીપડીયા- ભીખાભાઈ ભાણાભાઈ વાઘેલા ચાપરા- દમુબેન મુકેશભાઈ ગમઢા નાગપુર- નરેન્દ્રભાઈ રામજીભાઈ સિંગલ ગોલણીયા- મંજુલાબેન ઓધવજીભાઈ કપુરીયા ધુનધોરાજી- દીપુબેન મોહિતકુમાર અજુડીયા ખડધોરાજી- હંસાબેન નથુભાઈ માટીયા જસાપર- ગૌરવભાઈ વિઠ્ઠલભાઈ પાનસુરીયા અરલા-અશરફ હનીફ મુદ્રાક મોટી નાગાજર - હંસાબેન સંજયભાઈ વાંક હુકુમતી સરવાણીયા - ચાંદનીબેન હેમંતભાઈ પરમાર મોટી વાવડી- રામાનુંજ ભરતભાઈ કાશીરામભાઈ હરીપર મેવાસા- મુમતાજબેન હાલાણી લલોઈ- પૂજાબેન મહેશભાઈ હિરપરા ચેલાબેડી- ઝરીનાબેન અમિતભાઈ થૈયમ જામવાડી- કેયુરીબેન બેડવા હરીપર ખંઢેરા - બિંદીયાબેન જયેશકુમાર ગઢીયા જીવાપર - રસમિતાબેન સાવલિયા પીઠડપુર- પ્રભાત કુમાર ખાંડેકા કોઠા ભાડુકીયા- મનિષાબેન ગોવિંદભાઈ ગમારા લક્ષ્મીપુર - નીતાબેન મનીષભાઈ સખીયા વીરવાવ- રસિકભાઈ વિરમભાઈ માલા નાના પાંચદેવડા- સાજીદ મલેક સોરઠા- નિર્મળસિંહ જાડેજા માખાકરોડ - અનસુયાબેન મકવાણા લાલપુર તાલુકાના ક્યા ગામમાં કોણ સરપંચ ? ચોરબેડી- રાજેન્દ્ર કાનાભાઈ વસરા બાબરીયા- ધનુબેન સમા આરબલુસ- વિનોદ ગડારા ખાયડી- ભાનુબેન રાજશીભાઈ ગોજીયા નવી પીપર- કંચનબેન રમેશભાઈ ચૌહાણ સેવક ભરૂડિયા - નરેશભાઈ કાનજીભાઈ ચોપડા નવી વેરાવળ - દેવશીભાઈ મેરામણભાઇ ગાગીયા મચ્છુ બેરાજા - રતનબેન શાંતિલાલ રાઠોડ અપીયા- વીરાભાઈ કાનાભાઈ નંદાણીયા ડબાસંગ- ઈલાબા જયેન્દ્રસિંહ જાડેજા સેવક ભટીયા-ઇલાબેન કિશોરભાઈ સંઘાણી ગલ્લા- ઉર્વશીબા ઋષિરાજસિંહ જાડેજા બેરાજા - જીવીબેન રામાભાઇ પરમાર ધરમપુર - જીવીબેન ભીખાભાઈ કરમુર પીપળી- જાનાબેન જગદીશભાઈ જપડા ગજણા- શોભનાબેન ગુસાઈ ખીરસરા - મંજુલાબેન દયાગર લુવારસર- રજીયાબેન ઉમરભાઈ કુરેશી લલોઈ- જશુબેન સોમાભાઈ ગોયલ મેથાણ - સમજુબેન પ્રવીણભાઈ ગોંડલીયા ભરડ મોટી - આસીફ ગબોલ કલ્યાણપુર - નિર્મળાબેન અરવિંદભાઈ પંચોલ બુટાવદર - દેવુબેન મનસુખભાઈ મકવાણા વડવાળા - રામસી મેપા બેરા અમરાપર - મેરામણ ગીગાભાઈ ઓડેદરા ભરડકી - શાહિદાબેન ઈસુબભાઈ ઘોઘા

પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારોની યાદી

June 25, 2025 5:10 pm

પાટણના સિદ્ધપુરનું ગાગલાસણ-આશાબેન ઠાકોર ખેડાના ઠાસરાનું ચિતલાવ ગામ-દિપીકાબેન પરમાર અમરેલીના વડિયાનું માયાપાદર-રવિભાઈ વાળા વડિયાનું ઈશ્વરિયા ગામ-મોતીબેન સોંદરવા વડિયાનું ખાનખીજડિયા-અશોકભાઈ દાફડા વડિયાનું દડવારાંદલ ગામ-મંજૂલાબેન બરવાળિયા વડિયાનું ભૂખલીસાથલી ગામ-જ્યોત્સનાબેન વાળા વડિયાનું દેવળકી ગામ-સંજયભાઈ ડોબિરિયા ભાવનગરના સિહોરનું મઢડા ગામ-નરેશભાઈ સાકરિયા

મહુવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારોની યાદી

June 25, 2025 5:10 pm

ભાવનગરના મહુવાનું વાવડી ગામ-રામકુભાઈ કામડીયા મહુવાનું કડકોટ-સીતાબા ચાવડા મહુવાનું રાજાવદર-પ્રવીણભાઈ સરવૈયા મહુવાનું નેસવડ-દક્ષાબેન ડાભી મહુવાનું કાટીકડા-કનુભાઈ કામલિયા મહુવાનું શારદીકા-નિમુબેન બાંભા મહુવાનું કસાન-જીવાભાઈ વાઘેલા મહુવાનું રુપાવટી-ઘનશ્યામભાઈ ગજેરા મહુવાનું લુસડી-દેવુબેન ચાવડા મહુવાનું કુંભારિયા-જાહુબેન ચાવડા મહુવાનું કિકરીયા-રાઘવભાઈ બળદાણીયા મહુવાનું કંટાસર-વિપુલભાઈ પરમાર મહુવાનું ચોકવા-લીલીબેન વાસિયા મહુવાનું કાળેલા-રેખાબેન ગોડકિયા મહુવાનું મોટાજાદરા-ઉકાભાઈ મકવાણા મહુવાનું મોટાપીપળવા-નરોત્તમભાઈ સાખડ મહુવાનું ગઢડા-શાંતુબેન જોડિયા

Gram Panchayat Election :નર્મદા જિલ્લાની ભચરાડા ગ્રામ પંચાયતમાં ટાય પડી

June 25, 2025 3:55 pm

નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મત ગણતરી ચાલી રહી છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા છોટુભાઈ પુરાણી ખાતે નાંદોદ તાલુકાના ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગણતરી ચાલી રહી છે. ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયતમાં બે મહિલાઓ સભ્યોના ઉમેદવારો વચ્ચે ટાય પડતા બંને સભ્યોની સંમતિ લઈને તંત્ર દ્વારા એક ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠીમાં એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાતા આજે એક મહિલાની જીત ચિઠ્ઠી ના આધારે નક્કી કરવામાં આવી હતી.જોકે બન્ને ઉમેદવારો એ આ નિર્ણય ને વધાવી લીધો અને જે બાળકી પાસે ચિઠ્ઠી ઉછારી જે બાળકી ને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા જોકે આ ટાઈ પડવાના કિસ્સા ગણા ઓછા બનતા હોય છે જે આજે નર્મદા માં બનતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારોની યાદી

June 25, 2025 3:35 pm

ભાવનગરના વાવડી ગામે રામકુભાઈ કામળિયા વિજેતા ભાવનગરના કડકોટ ગામે સીતાબા ચાવડા વિજેતા ભાવનગરના રાજાવદર ગામે પ્રવીણભાઈ સરવૈયા વિજેતા ભાવનગરના નેસવડ ગામે દક્ષાબેન ડાભી વિજેતા ભાવનગરના કાટીકડા ગામે વનરાજભાઈ કામલિયા વિજેતા ભાવનગરના શારદીકા ગામે નિમુબેન બાંભા વિજેતા ભાવનગરના કસાન ગામે જીવનભાઈ વાઘેલા વિજેતા ભાવનગરના રૂપાવટી ગામે ઘનશ્યામભાઈ ગજેરા વિજેતા ભાવનગરના લુસડી ગામે દેવુબેન સદુલભાઈ ચાવડા વિજેતા ભાવનગરના કુંભારીયા ગામે જાહુબેન ઓખડભાઈ ચાવડા વિજેતા ભાવનગરના કીકરીયા ગામે રાઘવભાઈ બળદાણીયા વિજેતા ભાવનગરના કંટાસર ગામે વિપુલ ગેમાભાઈ પરમાર વિજેતા ભાવનગરના ચોકવા ગામે લીલીબેન મગનભાઈ વાસિયા વિજેતા ભાવનગરના કાળેલા ગામે રેખાબેન હસુભાઈ ગોડકિયા વિજેતા ભાવનગરના મોટા જાદરા ગામે ઉકાભાઇ મંગળભાઈ મકવાણા વિજેતા ભાવનગરના મોટા પીપળવા ગામે નરોતમભાઈ વજુભાઈ સાખટ વિજેતા ભાવનગરના ગઢડા ગામે શાંતુબેન બાબુભાઈ જોડીયા વિજેતા

પાટણમાં ગ્રામ પંચાયતમાં વિજેતા થયેલ ઉમેદવારોની યાદી

June 25, 2025 3:20 pm

પાટણના ગાગલાસણ ગામે ઠાકોર આશાબેન રોહિતજી વિજેતા પાટણના મેથાણ ગામે હસુમતીબેન કાર્તિકકુમાર પરમાર પાટણના મોટા રામણદા ગામે ઈદ્રજીતસિંહ રાજપૂત વિજેતા પાટણના ઘારપુર ગામે વિજેતા સરપંચ હંસાબેન દેસાઈ

Gram Panchayat Election : ઉંઝા પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:52 pm

મહેસાણાના ઉંઝાના વિશોળ ગામના સરપંચ તરીકે વનિતાબેન ઠાકોર જીત્યા છે. ઉંઝાના વણાગલાના સરપંચ તરીકે ભારતીબેન ચૌધરી ચૂ્ંટાઈ આવ્યા છે. ઉંઝાના ખટાસણા ગામના સરપંચ તરીકે આશાબેન ઠાકોર જીત્યા છે. ઉંઝાના નવાપુરા ગામના સરપંચ તરીકે ગજરાબેન ઠાકોર જીત્યા છે. ઉંઝાના રણછોડપુરા ગામના સરપંચ તરીકે જશવંતજી ઠાકોર જીત્યા છે. ઉંઝાના વરવાડા ગામના સરપંચ તરીકે ભરતભાઈ દેસાઈ જીત્યા છે.

Gram Panchayat Election : કચ્છ પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:44 pm

કચ્છના વ્રજવાણી ગામના સરપંચ તરીકે ગણેશભાઈ ગારીયા જીત્યા છે. કચ્છના રોહા સુમરી ગામના સરપંચ તરીકે નીતિન ગોસ્વામી ચૂંટાઈ આવ્યા છે. કચ્છના સૂવઇ ગામના સરપંચ તરીકે મનોજ છાવડા પર ગ્રામ્યજનોએ પસંદગી ઉતારી છે. લાઠીના હાવતડ ગામના સરપંચ તરીકે મધુબેન ડાંગર જીત્યા છે.

Gram Panchayat Election : વલસાડ પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:38 pm

વલસાડના પંચાલાઈ ગામના સરપંચ તરીકે રવિન્દ્ર શંભુ પટેલ જીત્યા છે. વલસાડના પાલનગામના સરપંચ તરીકે હરીશ કમલેશ રાઠોડ ચૂંટાઈ આવ્યા છે. સંતરામપુરાના ખેરવા ગામના સરપંચ તરીકે જમનાબેન ભાભોર ચૂંટાઈ આવ્યા છે. સંતરામપુરાના કેનપુર ગામના સરપંચ તરીકે સીતાબેન પલાશ ચૂંટાઈ આવ્યા છે. સંતરામપુરના હાડાની સરસણ ગામના સરપંચ તરીકે સુખીબેન રાવળ ચૂંટાઈ આવ્યા છે. સંતરામપુરના મોટી સરસણ ગામના સરપંચ તરીકે સુખાભાઇ બામણિયા ચૂંટાઈ આવ્યા છે. સંતરામપુરના બુગડ ગામના સરપંચ તરીકે અશોક ડામોર ચૂંટાઈ આવ્યા છે. મહિસાગર વીરપુરના વઘાસ ગામના સરપંચ તરીકે તારાબેન ઠાકોર જીત્યા છે.

Gram Panchayat Election : દહેગામ પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:27 pm

દહેગામના કલ્યાણજીના મુવાડા ગામના સરપંચ તરીકે બકોરસિંહ ઝાલા વિજેતા બન્યા છે. દહેગામના ખાખરા ગામના સરપંચ તરીકે ગાભુસિંહ ઝાલા વિજેતા બન્યા છે. દહેગામના લાખાના મુવાડા ગામના સરપંચ તરીકે રમેશભાઈ ઝાલા ચૂંટાઈ આવ્યા છે. દહેગામના પનાના મુવાડા ગામના સરપંચ તરીકે સૂર્યાબેન ઝાલા ચૂંટાઈ આવ્યા છે. દહેગામના બિલમણા ગામના સરપંચ તરીકે બાલાજી રામાજી પરમાર ચૂંટાઈ આવ્યા છે. દહેગામના બારડોલી ગામના સરપંચ તરીકે ભરત સિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા છે. દહેગામના કૃષ્ણનગર કોઠી ગામના સરપંચ તરીકે ચંદ્રકાંત પટેલ ચૂંટાઈ આવ્યા છે.

Gram Panchayat Election : પાટણ પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:27 pm

લાટ ગ્રામપંચાયતના નવા સરપંચ તરીકે જયાબેન રોઠાડ ચૂંટાઈ આવ્યા છે. ઔરંગપુરા ગ્રામપંચાયતના સરપંચ તરીકે સુરેશ પરમાર જીત્યા છે. જાળીયા ગ્રામપંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન પરમાર પર ગ્રામ્યજનોએ પસંદગી ઉતારી છે. હારીજના પાલોલી ગામના સરપંચ તરીકે વિપુલ કુમાર ઠાકોર ચૂંટાઈ આવ્યા છે.

Gram Panchayat Election : પાટણ પંથકના વિવિધ ગામડાંના સરપંચ કોણ બન્યા જાણો

June 25, 2025 2:22 pm

સાંતલપુરના પર ગામના સરપંચ તરીકે મહિપતસિંહ કેશુભા જાડેજા વિજેતા બન્યા છે. રાધનપુરના કલ્યાણપુરા ગામના સરપંચ તરીકે સીતાબેન ઠાકોર વિજેતા બન્યા છે. સિદ્ધપુરના તાવડીયા ગામના સરપંચ તરીકે અલ્પેશ કરશનજી ઠાકોર પર ગ્રામ્યજનોએ પસંદગી ઉતારી છે. પાટણમાં સાતી ગામના સરપંચ તરીકે આનંદ દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. પાટણમાં સમીના ખચરિયા ગામના સરપંચ તરીકે હેતલબેન ઠાકોર પર ગ્રામ્યજનોએ પસંદગી ઉતારી છે.

ગોંડલના ચોરડી ગામના સરપંચ તરીકે આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા વિજેતા બન્યા

June 25, 2025 2:10 pm

ગોંડલના ચોરડી ગામના સરપંચ તરીકે આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા વિજેતા બન્યા છે. ગળતેશ્વરના જરગાલ ગામના સરપંચ તરીકે તહેસીનાબાનું મલેક વિજેતા બન્યા છે. ગળતેશ્વરના વનોડા ગામના સરપંચ તરીકે પંકીલ પટેલ વિજેતા બન્યા છે.

ભાવનગર પંથકના ગામડાંમાં જાણો કોણ બન્યું સરપંચ

June 25, 2025 2:09 pm

ભાવનગર સિહોરના બુઢણા ગામના સરપંચ તરીકે ધીરૂભાઇ પરમાર જીત્યા. સિહોરના સરવેડી ગામના સરપંચ તરીકે અજયસિંહ રણજીતસિંહ ગોહિલ જીત્યા. સિહોરના ભૂતિયા ગામના સરપંચ તરીકે પુરીબેન ઘનશ્યામભાઇ ચાવડા જીત્યા. ગારિયાધારના પાલડી ગામના સરપંચ તરીકે હંસાબેન નાગજીભાઇ બુધેલીયા જીત્યા. પાલિયાણાના માંડવડા ગામના સરપંચ તરીકે કાજલબેન લાલજીભાઈ ચૌહાણ જીત્યા.

રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને આપી માત

June 25, 2025 2:04 pm

રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે. ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરસનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે.

રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય

June 25, 2025 1:59 pm

ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (Satyajit Singh Aniruddhasinh Jadeja) નો વિજય થતાં તેમનું હાર-તોરાથી સ્વાગત કરવામાં આવ્યું છે.

This Live Blog has Ended
Advertisement

.

×