ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ

Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત...
09:40 AM May 07, 2024 IST | Vipul Pandya
Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત...
VOTING

Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સવારે 9 વાગ્યા સુધી આ પ્રમાણે મતદાનની ટકાવારી રહી હતી.

જૂનાગઢ8.69 ટકા
રાજકોટ8.26 ટકા
કચ્છ6.5 ટકા
મહેસાણા8.10 ટકા
અમરેલી7.89 ટકા
ભાવનગર6.54 ટકા
આણંદ7.58 ટકા
અમદાવાદ પૂર્વ7.12 ટકા
અમદાવાદ પશ્ચિમ7.68 ટકા
વલસાડ6.58 ટકા

 

દાહોદ9.25 ટકા
બારડોલી6.75 ટકા
ભરુચ7.25 ટકા
કચ્છ6.50 ટકા
બનાસકાંઠા7.10 ટકા
સુરેન્દ્રનગર8. 23 ટકા
ખેડા7.25 ટકા
પોરબંદર8.62 ટકા
પાટણ7.25 ટકા
ગાંધીનગર7.12 ટકા
પંચમહાલ8.50 ટકા
નવસારી8.25 ટકા
છોટાઉદેપુર8.80 ટકા

આ પણ વાંચો----- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન

આ પણ વાંચો----- VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન

આ પણ વાંચો---- PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video

આ પણ વાંચો---- Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર

 

Tags :
Amit ShahGujaratGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024Narendra ModivotersVoting
Next Article