Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Cabinet : લિસ્ટમાં જુઓ ચોંકાવનારા નામો

New Cabinet : આખરે, નરેન્દ્ર મોદી રવિવારે 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ (New Cabinet ) માટે ઘણા નેતાઓના નામ સામે...
new cabinet   લિસ્ટમાં જુઓ ચોંકાવનારા નામો
Advertisement

New Cabinet : આખરે, નરેન્દ્ર મોદી રવિવારે 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ (New Cabinet ) માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે.

Advertisement

હાલમાં વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક

મળતી માહિતી મુજબ, આ વખતે વડાપ્રધાને તેમની કેબિનેટમાં ગઠબંધન સાથીદારોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. જો કે ભાજપ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે. હાલમાં વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળી છે જેમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે.

Advertisement

આ નામોની ચર્ચા

નામપાર્ટી
પીયૂષ ગોયલભાજપ
નારાયણ રાણેભાજપ
નીતિન ગડકરીભાજપ
સંદીપન ભૂમરેશિવસેના શિંદે જૂથ
પ્રતાપ રાવ જાધવશિવસેના શિંદે જૂથ
પ્રફુલ્લ પટેલ કે સુનિલ તટકરેNCP અજિત પવાર જૂથ
જી કિશન રેડ્ડીભાજપ તેલંગાણા
બંદી સંજયભાજપ તેલંગાણા
ઇટાલા રાજેન્દ્રભાજપ તેલંગાણા

Advertisement

ડીકે અરુણાભાજપ તેલંગાણા
ડૉ કે લક્ષ્મણભાજપ તેલંગાણા
રામ મોહન નાયડુટીડીપી આંધ્રપ્રદેશ
હરીશટીડીપી આંધ્રપ્રદેશ
ચંદ્રશેખરટીડીપી આંધ્રપ્રદેશ
પુરંદેશ્વરીભાજપ આંધ્રપ્રદેશ
રમેશભાજપ આંધ્રપ્રદેશ
બાલા શૌરીજનસેના પાર્ટી
સુરેશ ગોપીભાજપ કેરળ
વી. મુરલીધરનભાજપ કેરળ

રાજીવ ચંદ્રશેખરભાજપ કેરળ
એલ મુર્ગનભાજપ તમિલનાડુ
કે અન્નામલાઈભાજપ તમિલનાડુ
એચડી કુમારસ્વામીજેડીએસ કર્ણાટક
પ્રહલાદ જોશીભાજપ કર્ણાટક
બસવરાજ બોમાઈભાજપ કર્ણાટક
જગદીશ શેટ્ટરભાજપ કર્ણાટક
શોભા કરંડલાજેભાજપ કર્ણાટક
ડો.સી.એન. મંજુનાથભાજપ કર્ણાટક

આ પણ વાંચો----- Prime Minister : શપથ સમારોહમાં હાજર રહેશે 8 હજાર મહેમાનો..

Tags :
Advertisement

.

×