ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi ના BJP કાર્યાલયમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મળવ્યો. કોઈ જાનહાની નહીં

દિલ્હી (Delhi)ના પંડિત પંત માર્ગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. #WATCH | Fire breaks out in BJP's Delhi State Office at Pandit Pant Marg....
04:46 PM May 16, 2024 IST | Dhruv Parmar
દિલ્હી (Delhi)ના પંડિત પંત માર્ગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. #WATCH | Fire breaks out in BJP's Delhi State Office at Pandit Pant Marg....

દિલ્હી (Delhi)ના પંડિત પંત માર્ગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

નવીનતમ માહિતી અનુસાર, દિલ્હી (Delhi) ભાજપ કાર્યાલયની બહાર જનરેટરમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, કોઈ નુકસાનના સમાચાર નથી.

બીજી તરફ, દિલ્હી (Delhi) BJP મીડિયા સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સાંજે લગભગ 4.15 વાગ્યે દિલ્હી (Delhi) BJP ઓફિસમાં વીજળીના મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ NDMC ઈલેક્ટ્રિક સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ભાજપ કાર્યાલય પર પહોંચી ગઈ હતી. સાંજે 4.30 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. માત્ર ઓફિસ કોમ્પ્લેક્સમાં જ પાવર ગુમ થયો છે અને તેને પુનઃસ્થાપિત કરવામાં થોડા કલાકો લાગી શકે છે. આ આગમાં કોઈ જાનહાનિ કે જાન-માલનું નુકસાન થયું નથી.

આ પણ વાંચો : UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…

આ પણ વાંચો : PK : કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને….

આ પણ વાંચો : BJP : સ્વાતી માલીવાલ સાથે મારપીટ કરનાર…

Tags :
Amit ShahBJPBJP officeDelhifireGujarati NewsIndiaJP NaddaNarendra ModiNationalpm modi
Next Article