ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Haryana : PM મોદીએ અંબાલામાં જનસભાને સંબોધી, કહ્યું- કોંગ્રેસે સેનાઓ સાથે પણ કર્યો છે દગો...

PM નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણા (Haryana)ના અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ સહિત વિપક્ષો પર જોરદાર પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું કે, હરિયાણા (Haryana) એક એવું રાજ્ય છે જેની નસોમાં દેશભક્તિ છે અને તે દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી...
05:40 PM May 18, 2024 IST | Dhruv Parmar
PM નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણા (Haryana)ના અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ સહિત વિપક્ષો પર જોરદાર પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું કે, હરિયાણા (Haryana) એક એવું રાજ્ય છે જેની નસોમાં દેશભક્તિ છે અને તે દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી...

PM નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણા (Haryana)ના અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ સહિત વિપક્ષો પર જોરદાર પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું કે, હરિયાણા (Haryana) એક એવું રાજ્ય છે જેની નસોમાં દેશભક્તિ છે અને તે દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓને સારી રીતે જાણે છે. હરિયાણા (Haryana) એટલે મજબૂત અને મોદીએ પણ 10 વર્ષથી મજબૂત સરકાર ચલાવી છે.

PM મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું...

PM મોદીએ કહ્યું કે, જે પાકિસ્તાન 70 વર્ષથી ભારતને હેરાન કરી રહ્યું હતું અને તેના હાથમાં બોમ્બ છે, તેના હાથમાં આજે ભીખ માંગવાનો કટોરો છે. જ્યારે મજબૂત સરકાર હોય ત્યારે દુશ્મન આ રીતે ધ્રૂજે છે.

PM મોદીના ભાષણના મોટા મુદ્દા...

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રીના પીએએ કોર્ટમાં Anticipatory bail ની અરજી કરી, આજે થશે સુનાવણી

આ પણ વાંચો : SWATI MALIWAL નો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, શરીર પર 4 જગ્યાએ ઈજાની થઈ પુષ્ટિ

આ પણ વાંચો : KMP Expressway Accident : પ્રવાસી બસમાં લાગી આગ, 8 જીવતા દાઝ્યા, 24 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Tags :
AmbalaGujarati NewsHaryana NewsIndiaLok Sabha elections 2024Nationalpm modipm modi haryana visitpm modi rally
Next Article