Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lok Sabha Election 2024 : 8 રાજ્યોની 57 બેઠકો પર આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સાતમા અને છેલ્લા તબક્કા (Final Phase) નું મતદાન 1 જૂને યોજાશે. આજે આ સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર (Election Campaign) નો અંતિમ દિવસ છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ...
lok sabha election 2024   8 રાજ્યોની 57 બેઠકો પર આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
Advertisement

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સાતમા અને છેલ્લા તબક્કા (Final Phase) નું મતદાન 1 જૂને યોજાશે. આજે આ સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર (Election Campaign) નો અંતિમ દિવસ છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP Chief Minister Yogi Adityanath) હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ચાર જનસભાને સંબોધિત કરવાના છે. આ સિવાય અખિલેશ યાદવ મહારાજગંજ અને ઘોસીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. જણાવી દઇએ કે, યુપીની આ બેઠકો પર મતદાન થશે, જેમાં મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, વારાણસી, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ વિસ્તારનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×