Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Oath Ceremony 2024 : નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM પદના શપથ લેશે, Delhi માં આજે નો-ફ્લાય ઝોન...

લોકસભા ચૂંટણી 2024 માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ NDA ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે 7:15 વાગ્યે PM તરીકે શપથ (Oath Ceremony 2024) લેશે અને તેમની સાથે...
oath ceremony 2024   નરેન્દ્ર મોદી ત્રીજી વખત pm પદના શપથ લેશે  delhi માં આજે નો ફ્લાય ઝોન
Advertisement

લોકસભા ચૂંટણી 2024 માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ NDA ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે 7:15 વાગ્યે PM તરીકે શપથ (Oath Ceremony 2024) લેશે અને તેમની સાથે અન્ય 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકશે. 7 કેબિનેટ અને બાકીના 11 સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકે છે. TDP અને JDU માંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony 2024)માં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. તેમની વચ્ચે ઘણા વિદેશી મહેમાનો છે.

Tags :
Advertisement

.

×