Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Oath Ceremony : અમિત શાહ, મનોહર લાલ ખટ્ટર, અનુપ્રિયા પટેલ, કુમારસ્વામી, મોદી સરકાર 3.0 ના સંભવિત મંત્રીઓનું લીસ્ટ આવ્યું સામે...

નરેન્દ્ર મોદી આજે NDA ગઠબંધન સરકારના વડા તરીકે સતત ત્રીજી મુદત માટે PM તરીકે શપથ લેશે. મોદી (73) પ્રથમ PM જવાહરલાલ નેહરુ પછી આ સિદ્ધિ મેળવનાર બીજા નેતા હશે. નેહરુ 1952, 1957 અને 1962 ની સામાન્ય ચૂંટણી જીત્યા હતા. નરેન્દ્ર...
oath ceremony   અમિત શાહ  મનોહર લાલ ખટ્ટર  અનુપ્રિયા પટેલ  કુમારસ્વામી  મોદી સરકાર 3 0 ના સંભવિત મંત્રીઓનું લીસ્ટ આવ્યું સામે
Advertisement

નરેન્દ્ર મોદી આજે NDA ગઠબંધન સરકારના વડા તરીકે સતત ત્રીજી મુદત માટે PM તરીકે શપથ લેશે. મોદી (73) પ્રથમ PM જવાહરલાલ નેહરુ પછી આ સિદ્ધિ મેળવનાર બીજા નેતા હશે. નેહરુ 1952, 1957 અને 1962 ની સામાન્ય ચૂંટણી જીત્યા હતા. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony)ની તમામ તૈયારી રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવી છે. આ સમારોહમાં વિદેશી મહેમાનો સહિત લગભગ 8000 લોકો ભાગ લેશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના PM શેખ હસીના, મોરેશિયસના PM પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના PM પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના PM શેરિંગ તોબગેએ આ સમારોહમાં હાજરી આપી હતી.

Tags :
Advertisement

.

×