ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે...

લોકસભા ચૂંટણી 2024 ના પાંચમાં તબક્કામાં પ્રચાર દરમિયાન PM મોદીએ ઉત્તર પ્રદેશ (UP)ના ભદોહીમાં સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા ઉત્તર પ્રદેશ (UP)માં માફિયા રાજા હતા. બધું કામ માફિયાઓ અને ગુંડાઓ પાસે હતું. હવે ભાજપ...
04:22 PM May 16, 2024 IST | Dhruv Parmar
લોકસભા ચૂંટણી 2024 ના પાંચમાં તબક્કામાં પ્રચાર દરમિયાન PM મોદીએ ઉત્તર પ્રદેશ (UP)ના ભદોહીમાં સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા ઉત્તર પ્રદેશ (UP)માં માફિયા રાજા હતા. બધું કામ માફિયાઓ અને ગુંડાઓ પાસે હતું. હવે ભાજપ...

લોકસભા ચૂંટણી 2024 ના પાંચમાં તબક્કામાં પ્રચાર દરમિયાન PM મોદીએ ઉત્તર પ્રદેશ (UP)ના ભદોહીમાં સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા ઉત્તર પ્રદેશ (UP)માં માફિયા રાજા હતા. બધું કામ માફિયાઓ અને ગુંડાઓ પાસે હતું. હવે ભાજપ સરકાર સતત વોકલ ફોર લોકલ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી જીતવા માટે તેમણે વોટ માંગવાની જરૂર નથી, પરંતુ તેઓ આગામી પાંચ વર્ષ માટે ગેરંટી આપવા આવ્યા છે.

આ પણ વાંચો : BJP : સ્વાતી માલીવાલ સાથે મારપીટ કરનાર…

આ પણ વાંચો : India Skills 2024 : દેશની પ્રતિભા દર્શાવવા માટેની સૌથી મોટી રાષ્ટ્રીય સ્પર્ધા “ઈન્ડિયા સ્કિલ્સ 2024” નો પ્રારંભ

આ પણ વાંચો : PMLA કાયદા માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યું..?

Tags :
BhadohiGujarati NewsIndiaLok Sabha Election 2024Lok Sabha elections 2024Nationalpm modiPM Modi SpeechPM Modi speech 10 pointUttar Pradesh Politics
Next Article