Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ujjain Muharram Incident: ઉજ્જૈનમાં મોહરમ જુલૂસમાં દહેશતનું તાંડવ, 40 ફૂટ ઊંચે હવામાં ગાડીમાં કરાયું બ્લાસ્ટ

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં મોહરમના જુલૂસ દરમિયાન એક અત્યંત જોખમી અને દહેશત ફેલાવનારી ઘટના સામે આવી છે. બડનગરમાં એક ચાલુ જુલૂસ વચ્ચે ટાટા મેજિક ગાડીને ક્રેનની મદદથી 40 ફૂટ હવામાં લટકાવીને તેમાં ધડાકો કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે આયોજકો સહિત 4 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે.
ujjain muharram incident  ઉજ્જૈનમાં મોહરમ જુલૂસમાં દહેશતનું તાંડવ  40 ફૂટ ઊંચે હવામાં ગાડીમાં કરાયું બ્લાસ્ટ
Advertisement

Ujjain Muharram Incident: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહરમના જુલૂસ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગાડીને ક્રેનની મદદથી 40 ફૂટની ઊંચાઈએ લટકાવીને તેમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આયોજકો સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારના જોખમી પ્રદર્શને લોકોમાં ભારે દહેશત ફેલાવી છે.

Tags :
Advertisement

.

×