Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aamir Khan Third Marriage : આમીર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા ભાજપ નેતા નિતેશ રાણે, કહી દીધું કંઈક એવું કે મચ્યો હંગામો

બોલિવૂડના જાણીતા અભિનેતાના જીવનના નવા વળાંક વચ્ચેભારે વિવાદ ઊભો થયો છે. આમીર ખાને ગૌરી સ્પ્રેટે સાથે ત્રીજી વાર લગ્ન કર્યા બાદ મહારાષ્ટ્રના ભાજપ નેતા નિતેશ રાણેએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આમીરને લવ જિહાદના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને હિન્દુ યુવાનોને સેલિબ્રિટીઝની ફિલ્મો અને સમર્થન બાબતે વિચારવા આહવાન કર્યું છે.
aamir khan third marriage   આમીર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા ભાજપ નેતા નિતેશ રાણે  કહી દીધું કંઈક એવું કે મચ્યો હંગામો
Advertisement

Aamir Khan Third Marriage : બોલિવૂડ જગત અને મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં અત્યારે સનસનાટીપૂર્ણ વિવાદ ફાટી નીકળ્યો છે. મનોરંજન દુનિયાના અગ્રણી અહેવાલો અને Aamir Khan Third Marriage ના સત્તાવાર કન્ફર્મેશન બાદ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા નિતેશ રાણેએ અભિનેતા પર આકરા પ્રહારો કરીને લવ જિહાદના બ્રાન્ડ એમ્બેસેડર કહી દીધા છે.

Tags :
Advertisement

.

×